________________ 193 સમુદ્રમાં પ્રતિમાકારે મત્સ્ય : બન્યું એવું કે અસંખ્ય જેજનના એવડા મોટા સમુદ્રમાં અગણિત આકારના મસ્ય! તે એકવાર એને જિનપ્રતિમાના આકારને માછલો દેખાઈ ગયો ! વિચિત્ર આકૃતિ જોતાં આ માછલે વિચારમાં પડી ગયે, એને પિલા દર્શનના બહ સંસ્કારને લીધે એમ લાગવા માંડયું કે “મેં આવું કયાંક જોયું છે! કયાં જોયું? કયાં જોયું ?..." એમ ઊહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું ! પૂરવ ભવ યાદ આવી ગયે એ સ્તબ્ધ થઈ ગયે કે આ શું? ઊંચા મનુષ્યભવમાંથી હું હલકા માછલાના અવતારમાં? એને ભારે અફસેસી થાય છે કે માછલાને પશ્ચાત્તાપ : “આ મેં શું કર્યું ? જેને કુળમાં અવતાર હતો, શ્રાવક માબાપથી ધર્મ-શિક્ષણ પામેલે, અને ધર્મનું આચરણ પણ કરતે હતે. એમાં ક્યાં હું હીનભાગી ખરાબ મિત્રોના સંગે ચડી જુગારમાં ફસાયો? ધર્મ ભૂલ્યો ? કુમિત્ર ન કર્યા હતા, અને જુગાર ન ખેલ્યા હતા, તથા ધર્મ કરતે રહ્યો હોત, તે ત્યાં પણ ક્યાં હું દુઃખી થઈ જવાને હતો? ઉલટું જુગારના વ્યસનમાં જ રુપિયા ગુમાવી દુઃખી થે. ' “જુગારના બદલે એ રૂપિયાથી મહાન સુકૃત કર્યા હિત, તે કેવાં મહાન પુણ્ય બાંધત? તેમજ એ સુકૃતેની વારે વારે અનુમોદનાથી કેટકેટલે સંતેષ રહેત કે “હાશ! રૂપિયા મારા લેખે લાગ્યા ! નહિતર એ રૂપિયા હિંસામય 13