________________ 189 તે બોલે, જૈનધર્મ શી રીતે ટકે? આજે જૈન પ્રજામાં, ધર્મ-કિયાએ ધર્મ–આચારે ધર્મ–પ્રવૃત્તિઓ જ્યારે ઓછી થઈ ગઈ છે ત્યારે, આ રીતે એને જીવંત કરે પ્રચાર-પ્રસારે તે જૈન ધર્મ ટકે? કે શુદ્ધ ભાવને મુખ્ય કરી એ વિનાની ધર્મકિયાને ઉતારી પાડે, તો ધર્મ કે ? આ બેમાંથી કઈ રીતે આજે જૈન ધર્મને ટકાવવાનું થાય? અને કઈ રીતે જૈન ધર્મને હાસ કરવાનું થાય? એ વિચારવા જેવું છે. કાનજીમત કેમ ખોટો? :- કાનજીમત વાત તે જૈન શામાં કહેલા નિશ્ચયનયની જ વાત કરે છે, પછી કેમ એ અધર્મ ? કહે, એટલા જ માટે કે એવી એકાંત નિશ્ચય નયની વાત કરતાં કરતાં બાહકિયા–માર્ગને અને વ્યવહાર-માર્ગને તદ્દન અધર્મ ઠરાવે છે ! ને એમ કરીને જૈનધર્મને હાસ કરે છે, તેથી એ મત બેટો છે, મિથ્યામાર્ગ છે. એને ખબર નથી કે ત્રિભુવનગર ભગવાન મહાવીરદેવે જિનશાસન સ્થાપ્યું, એ આજસુધી જે ચાલ્યું આવે છે, તે શ્રી જૈન સંઘમાં જોરશોરથી બાદ કિયામાર્ગ અને ધર્મવ્યવહાર-માર્ગ ચાલુ રહ્યો છે તે જ. બનાવટી નિશ્ચયમતવાળાના ઘરમાં શું ચાલે છે?:-. અરે! આઘે ક્યાં જવું છે? બનાવટી નિશ્ચયમતને માર્ગ જ જુએ કે એ કેવી રીતે ચાલે છે? પહેલું તે પિતાને, જ પિતાને કુમત ચલાવવા સગઢમાં આશ્રમ સ્થાપવાની કિયા કરવી પડી ! પછી એને નભાવવા મીઠાં જન સેટું ચલાવવાની ક્રિયા કરવી પડી ! અહીશાન કવન હે. બાંધવાની ક્રિયા કરવી પડે! પિતાને રોજ પ્રથમ આપવાની ક્રિયા કરતા રહેવું પડયું ! પનિયું માસિક અને