________________ 170 પૂછયું “કેમ અહીં? આ લેક મૂતિ તો માનતા નથી.” જવાબ મળે કે “સાહેબ ! અહીં રિવાજ છે છોકરો પરણે પછી તરત સજોડે સમૂહ સાથે દર્શન કરવા આવે. એમ મેટર તપસ્યા હોય તે સમૂહ સાથે એકવાર મંદિરે આવે,” આ શું? રિવાજ. રિવાજ એટલે કે જનવ્યવહાર, વ્યવહારથી. જિનદર્શન કરવા આવે. હવે અહીં જુઓ –માત્ર વ્યવહાર છે એટલે પાળવે.” એમ સમજીને દહેરે આવે છે, એ દ્રવ્યક્રિયા છે. એમાં વીતરાગ પ્રભુનાં દર્શન કરવા એ કલ્યાણકર છે” એ. કશે ભાવ નથી. તો શું આ વ્યવહાર આચરવા જેવો? કે છોડી દેવા જેવો ? આ વ્યવહાર તારે? કે ભવમાં ડૂબાડે ? કિયા તો જડ શરીરની ક્રિયા છે, એ તારનારી નહી. તારનારા તે આત્માના શુભ ભાવ છે.”—એમ ઉપદેશ કરનાર અહીં શું કહે? પાછા પિતાના માનેલા નિશ્ચય–પંથમાં વ્યવહાર ઘણો પળાવતા હોય છે, કિયા કેટલીય કરતા કરાવતા. હોય છે, છતાં એ કરણીય માને છે ! ત્યારે તે એ કરે છે. શું પોતાનું પ્રવચન કરણીય નથી માનતા? જે નથી માનતા. તો શા માટે બરાબર સમય સાચવીને પ્રવચન લલકારે છે? પ્રવચન તો જડ શરીરની ક્રિયા છે. જડની ક્રિયા કરાય? ખરી વાત એ છે કે ધર્મકિયા એ માત્ર જડ શરીરની કિયા નથી, કિન્તુ એમાં આત્માની ભાવફુરણ અને વીર્યસ્કુરણની ક્રિયા ભળેલી છે, તે જ એ કિયા થાય છે. નહિ તર માણસ મરી ગયા પછી એનું શરીર કેમ કશી એવી. ક્રિયા કરતું નથી? સવાલ એટલે છે કે “શરીરકિયા સાથે.