________________ 173 ધર્મ કરીએ છીએ” ખૂબી જુઓ, આમાં મેક્ષની કાંઈ યાદ નથી, આમાં તે “ધર્મ પવિત્ર વસ્તુ છે. સારી વસ્તુ છે, માટે ધર્મ કરે,” એવા શુભ ભાવથી ધર્મ કરે છે. તે હવે આ ભાવથી ધર્મ કરાય એને કેવો કહે ? નિષ્ફળ? કે અમાપ ફળવાળો? મેક્ષની યાદ નથી અને ભાવથી ધર્મ કરે તે ધર્મ નહિ? ત્યારે શું પાપ ? આ ભાવથી ધર્મ કરતાં ભ ટૂંકા ન થાય? તે શું ભવ વધે? ધર્મને પવિત્ર માનીને ધર્મ કરે છે એ પણ શુભ ભાવ. છે. સંભવ છે ત્યાં મેક્ષની સમજ ન ય હાય, મેક્ષની યાદ ન ય હાય. અહીં કદાચ કહે - પ્ર.--એને ધર્મના ભાવ છે તે ધર્મ કર્તવ્ય સમજીને ને એ કર્તવ્ય સમજે છે એની પાછળ જ્યારે સંસારને કઈ આશય નથી એટલે મોક્ષનો આશય બેઠો જ હોય ને? ઉ૦–ના, અહીં એવું નથી, અહીં તે “ધર્મ દા. ત. શીલધર્મ એ પવિત્ર છે, માટે એ જ કરવા ગ્ય” એ. સ્પષ્ટ આશય છે. પ્ર–પરંતુ એને પૂછીએ “ધર્મ કેમ સારી વસ્ત? તે. એ આ જ કહેને કે “એનાથી મેક્ષ મળે છે માટે?” ઉ–આ જ જવાબ આપે એ કઈ નિયમ નથી. વળી “ધર્મ પવિત્ર છે માટે ધર્મ સારે છે. પાપ સારા નથી, માટે ધર્મ સારે,” એવું ય બેઠું હોય છે, તે તે વખતે મેક્ષની યાદ નહિ હેવાથી શું ભાવથી કરેલે આને ધમ