________________ 169 કાંઈક કરવું, એ રિવાજ ચાલે છે. આ જે ધર્મ કરાય છે એમાં કાંઈ બધાને ઉચ્ચ મેક્ષ આશય નથી હોતે, તેમ બધાને વિષયો કાંઈ ખરાબ લાગ્યા નથી હોતા, પરંતુ કેટલાકને માત્ર -વ્યવહાર પાળવાને આશય હોય છે; તે શું એ ધર્મને અધર્મ કહે ? એ રીતે ધમ કરનારને ના કહેવી ? ત્યાજ્ય કહે ? “ભવસાગર તરવાના શુભ ભાવ વિના બીજા આશચથી ધર્મ ન જ કરાય, એનાથી ભવના ફેરા વધે” એમ જે કહીએ, તો આ વ્યવહારથી કરાતા ધર્મને પાપરૂપ અને ભવના ફેરા વધારનારે જ કહેવું પડે ! ઘરમાંથી કેઈએ ઉપધાન કર્યા, તો કેટલાક વડેરા તે આ નિમિત્તે બીજા ઉપધાનકારકેની શુદ્ધ ભક્તિના આશયથી નવિ જમાડે છે, પ્રભાવના કરે છે, પરંતુ બધા કાંઈ એવા આશયવાળા નથી હતા, કેટલાક માત્ર વ્યવહાર જાળવવાના આશયથી નીવિ જમણ કે પ્રભાવના આપે છે. તે એમને આ વ્યવહારપાલનના આશયથી કરાતો ધર્મ કે? કરવા જેવો ? કે છોડી દેવા જેવો? એ ધર્મ કે? ધર્મરૂપ કે પાપરૂપ ? ‘દ્રવ્યકિયા તે અનંતી કરી. એનાથી શું વળે? ભાવકિયા જ તારે, એ જ કરવા જેવી,” આમ એકાંતવાદમાં જતાં આ વ્યવહારથી થતા ધર્મને નકામે કહે પડે! ત્યારે અહીં જ્ઞાની વ્યવહારથી થતા ધર્મનું અમાપ ફળ કહે છે. વ્યવહારથી ધમ તો કેટલાય સ્થાને અને કેટલાય પ્રસં ગેમાં થાય છે અને એ થાય છે તે કુટુંબમાં ધમપરંપરા ચાલી આવે છે, દા. ત. શીલ-સદાચારને ધર્મ. જયપુરમાં અમે જોયું એકવાર સ્થાનકવાસી ભાઈબહેનોને મેટ સમૂહ મંદિરે પ્રભુદર્શને આવેલે. કેઈને