________________ સંસાર ભગવે, એ બે જાલિમ પાપની પતિને પરલેકે દુર્ગ તિમાં ભયંકર સજા ભેગવવી પડે! એની પતિ પર ભારોભાર દયા આવી જાય છે. આમાં પહેલી વાતમાં, પિતે જીવતી રહી એ પતિના ચારિત્ર-નિર્ધારના પ્રતાપે; તેથી એ ચારિત્રના ઉપકારને ભાર માથે રાખી સમજે છે કે એના ઉપકારના બદલામાં પતિને ચારિત્ર આવવું જ જોઈએ. પછી એને આથું મૂકી પિતાને મળતા સાંસારિક સુખમાં એ શાની લેભાય? આજે આપણે પુણ્યોદયે કે જીવલેણ અકરમાતું કે રેગથી બચી ગયા હોઈએ, તો એ બચાવમાં એ પુણ્ય ઊભું કરી આપનાર પૂર્વના ધર્મને પ્રભાવ છે. તે હવે ધર્મ સુરક્ષિત રાખવાને ભારે માથે ખરે? પૂર્વના ઘમથી અહીં રક્ષણ મળ્યું તે હવે ધર્મને સુરક્ષિત રાખવાને, આ રીતે જે વિચારાય તો આજના રીક્ષા–સ્કૂટર–મેટર હાંકનારની બેફામ હાંકવાની રીતરસમમાં આપણે આપણા પુણ્યથી જ કેટલીય વાર બચી ગયા દેખાશે, એટલે એ પુણ્યની. પાછળના ધર્મને આપણા પર કેટકેટલી વાર જીવતદાનને ઉપકાર વચ્ચે ગણાય? એ ઉપકારને ભારે માથે પરેશ જે એ ભાર માથે હોય તે કૃતજ્ઞતાની રુએ પણ ધર્મમાં કેટલું લાગવું જોઈએ? તે શું એમ માને છે કે અહીં સારી સ્થિતિ પૂર્વના પાપથી મળી છે? ના, જો પૂર્વના ધર્મથી મળી છે, તે હવે આગળ સારી સ્થિતિ શું અહીંના પાપથી મળશે?