________________ ઉપયોગ એ વટાવીને દસ લાખ રૂપિયા કરી લેવાને નહિ, કિન્તુ બીજી કાગળિયાની જેમ બીડી બનાવી કુંકી મારવાને ઉપયોગ ! એમ આ પાગલને મળેલ આય જૈન માનવદેહ વગેરેનો ઉપયોગ ભરપુર ધર્મ કમાણી કરી લેવાને નહિ, કિંતુ બીજા પશુના કે અનાર્ય માનવના દેહની જેમ એકલા. પાપાચરણ અને પાપકમાણી કરવાને જ ઉપગ ને? બેમાં ક પાગલ ચડી જાય ? દસ લાખની પ્રોમીસરી નટનો બીડી બનાવી કુંકી માર. નારે? કે આર્યન માનવદેહને અનાર્ય માનવની જેમ પાપાચરણમાં ઉપયોગ કરનારો ? બેમાં મહા પાગલ કોણ? બધુમતી જીવલેણ રોગથી બચી ગઈ છે એટલે એ જુએ મતથી બચી ગઈ જીવતી રહી છું તે પાપ પિવા માટે નહિ, અત્યાર સુધી ભેગા કરેલા પાપમાં ઉમેરો કરવા માટે નહિ, કિન્તુ પૂર્વના પાપને તપથી શોષી નાખવા માટે, અને નવા પાપે ચારિત્રથી બંધ કરવા માટે આવતી અને પતિને અંતરાય હવે દૂર થઈ ગયો છે તો હવે ચારિત્ર જ લઈ લઉં.” આમ બધુમતી ચારિત્ર લઈ સાધ્વી થઈ. આદ્રકુમારને જીવ એને પતિ તે સાધુ થઈને ગુરુ મહારાજની સાથે વિચરે છે, ગુરુસેવા, ચારિત્રની ચર્ચાઓ, જ્ઞાન–ધ્યાન, ત્યાગ–તપ વગેરેમાં ઉજમાળ રહે છે. પરંતુ એકવાર એવું બની આવે છે કે પોતે એક નગરમાં ગુરુ સાથે આવ્યા છે, ત્યાં પત્ની અધુમતી સાધ્વી પણ પિતાની ગુણી સાથે આવી છે. એ