________________ 155 કરવાને ગમતો નથી, ને કરતા નથી. ત્યારે આચાર્ય મહારાજ કહે છે તેમ જ કદાચ સહજ ધર્મરુચિથી ધર્મ તરફ ખેંચાતા ન હોય, કિન, લજ્જાદિથી પણ ધર્મ કરતા હોય. તે ય ઘણું ઘણું છે. એનાથી પણ (1) એ એટલી પાપ પ્રવૃત્તિથી બચી ધર્મ–પ્રવૃત્તિ ધર્મ–આચામાં જોડાશે એ ખોટું નથી. વળી (2) એથી ધર્મના સંસ્કાર પામશે, (3) ધર્મની ટેવ પડશે, (4) સદ્ગુરુની વાણ પામશે, એથી (5) આત્મદષ્ટિ–ક્ષદષ્ટિ જાગવાની તક મળશે. જ્યારે, લજજા. વગેરેથી ય ધર્મ નહિ કરનારે આ બધું શે પામવાને. હતે?