________________ 9. દુઃખ-કૌતુક-વિસ્મય– વ્યવહારથી ધર્મ આચાર્ય મહારાજ આગળ કહે છે - ખાત કૌતુકવિરમય-વ્યવહતેવાતુ કુલાચાર, વૈરાગ્યાચ ભજનિ ધમમમલે, તેવામાં મ” અર્થાત્ “દુઃખથી, કૌતુકથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુલાચારથી, અને વૈરાગ્યથી નિર્મળ જૈન ધર્મને સેવે છે, તેમને અમાપ ફળ મળે છે.” (11) દુઃખથી ધર્મ કરનારને પણ અમાપ ફળ, સંપ્રતિને જીવ ભિખારી : દુઃખથી ધર્મ થાય? હા, સંપ્રતિ રાજાને જીવ પૂર્વ ભવે ભિખારી હતે. દુકાળને સમય, એટલે ભીખ પૂરી મલે નહિ, એમાં એકવાર તે તદ્દન જ નહિ મળેલ, તે ભારે ભૂખનું દુખ ! ઘર ઘર માગતા ફરે છે પણ કોઈ દેતું નથી. એિમાં એક ઘર આગળ જોયું કે પિતાને તે ત્યાં કેઈએ કશું આપ્યું નહિ, પણ સાધુ મહારાજ આવ્યા તે એમને આવકારથી અંદર બોલાવ્યા. બહારથી ભિખારી જુએ છે કે એમને પાત્રમાં સારી રીતે ખાવાનું આપે છે, તેથી એ આશા બાંધી બેઠે કે મહારાજ બહાર નીકળે એટલે એમની