________________ અહીં બ્રહ્મચર્યના મહાન ખપી મુનિર જરાય જવાબ દેવાની કે ઊભા રહેવાની જરૂર હોય? ના, કેમકે સામે વેશ્યા છે. છતાં મુનિ હસતા હસતાં કહે, “તારું પ્રામાણિકપણું રાખ તારી પાસે, અમે તે કંચન-કામિની બંનેના ત્યાગી; અમારે તે તું ય ન ખપે, ને પૈસા ય ન ખપે, ચાલ ખસ વચમાંથી, જવા દે મને.” વેશ્યા પાડે છે : આ વેશ્યા એમ જવા દે? એ ય હસતી ને હાવભાવ કરતી પડી મુનિના પગમાં; મુનિના બે પગ ઝાલી કાલાવાલા કરે છે, “દયા કરે, હવે કયાં આ કષ્ટમય જેમ પાળશે ? રહે અહીં, હું તમારી જિંદગીભર સેવા કરીશ.” મુનિને આમેય વિકાર જાગતા હતા. એમાં વેશ્યાના મુલાયમ બેલ, અંગના હાવભાવ, હાથના સુંવાળા સ્પર્શ, એ મળ્યા, પછી મેહ જોરદાર વિફરે એમાં નવાઈ છે? મુનિ વિચારે છે કે ત્યાગતપની વર્ષોની કાળી મહેનત છતાં મેહના વિકારે સતાવે છે, એટલે દેવીની વાણું અફર લાગે છે કે “કમ ભેગવ્યા વિના નહિ ખસે.” મુનિની વેશ્યાને ત્યાં રહેવામાં શરત :- * એટલે વેશ્યાને મુનિ કહે, “જે હું અહીં રહું તે ખરે, પરંતુ એક શરતે, રેજ દસ જણને ધર્મને પ્રતિબંધ કરીને પછી જ ભેજન લઈશ.” મુનિએ કેમ આ શરત મૂકી? કહે, એટલા માટે કે “રેજ દસને પ્રતિબંધ કરવામાં એલા વૈરાગ્ય ધર્મના બેલ બેલવાના થશે, તે માટે જાગૃતિ તે રહેશે?' ત્યારે એમના અંતરમાં સંયમ માટે ભાવ કેટલા ઝગમગતા હશે? પ્રતિબંધ કરવાને એટલે? ધર્મની માત્ર શ્રદ્ધા કરા