________________ 127 પત્ની પતિને હવે શું કહે ? ક્ષમા માગી. અંતે માઆપ શોધતાં શોધતાં અહીં સાધુના ઉપાશ્રયે આવ્યા, સિદ્ધષિને જોઈ ધરપત તે વળી, પરંતુ બાપ કહે “ભાઈ ! -તારી માતાની ગંભીર ભૂલ થઈ છે. ગમે તેમ તો ય એ સ્ત્રી– -જાત; તું પુરુષ છે, પુરુષે ઉદાર દિલના હોય છે, તું એનું કહ્યું ભૂલી જા, ચાલ ઘરે, પરંતુ અહીં સિદ્ધષિ હઠે ચડ્યો છે, કે હવે ઘરે નથી જ જવું. એણે દીક્ષા લેવા નક્કી કર્યું છે, તેથી પિતા-માતા વગેરેને પિતાને દીક્ષાને નિર્ધાર જણાવી દીધે, સંસારનું સ્વરૂપ કહી સમજાવ્યા, અંતે સૌએ સંમતિ આપી દીધી, અને સિદ્ધર્ષિએ દીક્ષા લીધી. હવે કહે -આમ - હઠે ચડી દીક્ષા લીધી, શું ખોટું થયું ? હઠથી ધર્મ થાય? હા, હુહના વિષયથી ધર્મ થાય તે ય તે અમાપ ફળ આપે છે. આ દીક્ષા લીધી માં થાય