________________ 148 ઉપરથી લોકેની ભાવ વિનાની પણ પવિત્ર આચાર–અનુષ્ઠાનની પ્રવૃત્તિને વખોડશે! ઘાંચીના બેલના ભ્રમણ જેવી કહેશે !! અને પિતાને એ ધર્મકિયા નહિ કરવામાં સમજદાર માનશે!” આ કેવી વિટંબણા! આજના મોટા ભાગના જીવને શુદ્ધ મોક્ષના આશયથી ધર્મ કરે નથી, ધર્મના આચાર–અનુષ્ઠાન આદરવા નથી, ને ઉપરથી લજજા, કુલાચાર, પત્ની -નેહ...વગેરેના આશયથી ધર્મ કરાય એને ભવભ્રમણ, વધારનાર માની એવા આશયથીય ધર્મના આચાર–અનુષ્ઠાન. આચરનારને નિંદવા છે, એવા છે ક્યારે ઊંચા આવવાના? તે વિચારવા જેવું છે કે શું ધર્મના કશા આચારઅનુષ્ઠાન આચરવા ન હોય, અને પિતાના મનની માનેલી. ભાવશુદ્વિ–આશયશુદ્ધિને ડોળ કરે, ને સાથે ધર્મકિયાને. વડે, તે એથી એને ઉદ્ધાર થાય? ભગવાન ભગવાન. કરે. ધર્મના પવિત્ર આચારથી પરવારેલાને અને ધર્મના. આચારની નિંદા કરનારને ત્રણ કાળમાં ઉદ્ધાર ના. થાય, જૈન શાસ્ત્રકારે મૂર્ખ નહતા કે એમણે આચારપ્રધાન દેશના વ્યવહાર–પ્રધાન દેશના આપવાનું ફરમાવીને ધર્મ પ્રવૃત્તિ પરને ધર્મના આચારે પાળવા પર, ધર્મકિયાએ. કરવા પર અને ધર્મસુકૃત આદરવા પર બહુ ભાર મૂક્યો ! પ્રવ- તે શું ભાવ-શુદ્ધિને આશયશુદ્ધિને ઉપદેશ જ નહિ કરવાને? નતિ કરી છે