________________ 129 અભિજા તે કોઇ જગળ વધે કરનારને જ કહો, એવો કલ્પિત આક્ષેપ ઊભું કરી જ્ઞાનીને લેષ્ટિમાં હલકા પડાય ? અહીં કુખી વાત છે કે પ્રમાદી સાધુએ અભિમાનના વિષયથી ગાથા ગેખવાને ધર્મ કર્યો. એને જે નકામે કહે, ને એમ પણ પ્રમાદ ટાળી જ્ઞાનાભ્યાસ કરનારને બંધ કરાવે, તે એ શું જિંદગીમાં આગળ વધે? પહેલાં તે કઈ લજાથી, કેઈ ભયથી, કેઈ, અભિમાનથી, એ રીતે ધર્મ કરવા માંડે છે, એમાં પછી આગળ વધતાં એને ધર્મને રસ જાગે છે. તેથી પછી ધીમે ધીમે એ લજજા, ભય, અભિમાન વગેરે કારણે દૂર થઈ ધર્મની સહજ રુચિ થઈ જાય છે. હવે જે આવા જીવને પહેલેથી જ નપાસ કરીએ કે “ધર્મ આમ લજજાથી કરે છે? લજજાથી ભયથી યા અભિમાનથી ધર્મ ન કરાય. મોક્ષના આશયથી જ ધર્મ કરાય. મેક્ષને. આશય ન રાખતાં આમ લજ્જા-ભય-સ્નેહ-અભિમાન વગેરેથી ધર્મ કરવા જઈશ તો એ ધર્મ તારા સંસારને જ પુષ્ટ કરશે.”– આમ જે એને કહીએ તે સંભવ છે કે એના મનને એમ થાય કે “ત્યારે આમ જે ધર્મ કરીને સંસાર વધતે હેાય, તે તે બહેતર છે કે ધર્મ ન કરે, કરતા હોઈએ તે છોડી દેવો.” એટલે આનું પરિણામ? એ ધર્મ ગુમાવવાને! એટલે પછી હાથમાં શું ? સંસાર–સંસારના પાપ ઠમઠોક ચાલુ રહેવાના! શું આ આત્માને ઉદય છે? કે આત્માની દુર્દશા છે? જીવની ધર્મ વિના આવી દુર્દશા જોઈને જ અહીં આચાર્ય પુણ્યનંદસૂરિજી મહારાજ