________________ 132 ત્યારે એ જે મંદિર-ઉપાશ્રયે જવાનું બંધ કરી, ઠઠારા, સજીને માત્ર કાકી–મામીને ત્યાં જવાની કે બજારમાં હરવા. ફરવાની જ પ્રવૃત્તિ રહી, તે કુટુંબને શું મળે? તેમ જાતને કયું પ્રભુદર્શન થવાનું ? કયું પ્રભુ પર ધ્યાન જેવાનું? કે સ્તુતિ-મૈત્યવંદન થવાનાં ? કે કયું સાધુવંદન—ઉપદેશશ્રવણ, થવાનાં? ને જાતમાં નહિ તો કુટુંબમાં ય એના અનુકરણરૂપે મંદિર ઉપાશ્રયે જવાનું અને મંદિરે દર્શન સ્તુતિ વગેરે. કરવાનું તથા ઉપાશ્રયે ગુરુવંદન વ્યાખ્યાન–શ્રવણ વગેરે. પામવાનું ક્યાંથી આવવાનું ? જ્ઞાનીઓની દવા છે કે એમણે જીવોને પાપયિાઓથી. બચાવવાની કરુણાથી ધર્મનાં અનુષ્ઠાને અને આચારે બતાવ્યા. જેમાં (1) એ ધર્મ કરનારને ય અમાપ ફળ મળે; અને (2) એનું જોઈ જોઈ કુટુંબમાં તથા સમાજમાં ય. ધર્મના રિવાજ ધર્મની પરંપરા ટકી રહે. અહીં જે એકાંતવાદી બની એક જ એકડે ઘૂંટીએ કે એકલા મેક્ષના આશયથી જ ધર્મ કરે, એ જ એને લાભદાયી બને, પરંતુ મેક્ષ સિવાયના બીજા કેઈપણ આશયથી ધર્મ કરે, તો એના ભવના ફેરા વધે, સંસારભ્રમણ વધે” જે આવો એકાંત પકડાય, અને આ મન કલ્પિત પાપ ઉપદેશ દેવાય, તે એથી પૂર્વના જ્ઞાનીઓને અને શાને, કેટલે બધે અન્યાય થાય ? તેમજ ભેળા છે એ સાંભળીને અહીં બતાવેલ લmદિ કારણથી પિતે કરતા ધર્મ પર કેવા અભાવવાળા થાય? અથવા કેટલાક કેવા નિરાશ થઈ ધર્મ મૂકી દેનારા બને?