________________ 15 –આમ જે ખુલાસો કરવા જાઉં, તે નેકરની બુદ્ધિમાં ભેદ થાય, એની શ્રદ્ધા ભાગે કે હાય! ત્યારે શેઠ એમ છે? શું આ તે માત્ર એક ધર્મન્સૂરનું પદ જ છે? તે તે નકામે હું અને મંતર માની બેઠો !" આમ બુદ્ધિભેદ-શ્રદ્ધાભેદ થાય.” પરંતુ શ્રાવક શેઠ સમજે છે કે “એવું ન બોલાય, એવા ખુલાસા ન કરાય છે જેથી સામાને શ્રદ્ધાભેદ થાય, બુદ્ધિભેદ થાય. ખરું જોતાં તે સામાને દેવ-ગુરુ-ધર્મ ઉપર શ્રદ્ધા જે. ઊભી થઈ હોય તો એને વધારવી જોઈએ; માટે લાવ, આની શ્રદ્ધાને વિકાસ ક” આમ વિચારીને શેઠ એને કહે છે - હે! હૈ? શું તને આવા આકાશમાં ઊડી શકે એવા બહુ મેટા મહાત્માએ મંતર આપ્યો ? ત્યારે એમ સમજી રાખ કે એવા જમ્બર શક્તિવાળા મોટા મહાત્મા આપવા બેસે ત્યારે માત્ર ઠંડી રોકાય એવા કેઈ સામાન્ય મંતર ન આપે. આ તે સમજ કે તને બહુ મેટ મંતર આવે ! તારાં ભાગ્ય ઊઘડી ગયા ! આવા મહાત્માએ આપેલા મેટા મંતરથી તે આ સંસારમાં જનમ-જનમ ભટકવા સુધીનાં મહામેટા દુઃખ પણ મટી જાય ! સમજ્યો ?" શેઠે કેટલા બધા ડહાપણને શબ્દ વાપર્યા ? નોકરને પાને. ચડી ગયે “અહો, અહો, શેઠ મારા ! તે પછી આવા મહામંત્રને તે ખૂબ એકતાન થઈને ગણું” એમ પહેલાં તે માત્ર માથું હલાવી હલાવી “નમે અરિહંતાણું રટતે, તે હવે શરીર ધુણાવતો ધુણાવતે “નમે અરિહંતાણું રટે છે, ને એમાં પિતાના આખા સંસારને બે ભવમાં જ મર્યાદિત કરી દે છે!- આ ભવ અને પછી સુદર્શન શેઠને ભવ. પછી