________________ 125 કાઢી મૂકાય છે? તે બતાવી આપશું. તે અમને માથે આશી-- વંદના હાથ મૂક.” - સીતા હાથ મૂકે ? આર્યદેશની સનારી છે. પતિનું હલકું બોલવું તે નથી, પણ હલકું જેવું ય નથી. તે બે દીકરાને કહે, “ગાંડાઓ ! બાપુજી સામે લડવા જવાય? અને એમ લડવા જવામાં હું આશીર્વાદ આપું ? હા, જાઓ એમના દર્શન કરવા અને પગે પડવા જવું હોય તે જાઓ, મારા. આશીર્વાદ છે. લા માથે હાથ મૂકું.” આ હતી ભારતની સન્નારીએ!-“પતિનું હલકું બીજા આગળ નહિ બલવાનું.” તેથી સિદ્ધષિની પત્ની પિતાની સાસુને પણ એમનું હલકું કહેવા તૈયાર નથી. તે સાસુ પૂછે છે કે “તું કેમ દુબળી પડતી દેખાય છે?” તે કહે છે કઈ નહિ....” પરંતુ આ સાસુ વહુની પોતાના માથે એક માતાની જેમ જવાબદારી સમજનારી, “પારકા ઘરની કન્યા મારા ઘરે લાવીને બેસાડી તે એની માતાની જેમ મારે એનાં દુઃખનું કારણ જાણવું જ જોઈએ, અને તે દૂર કરવું જ જોઈએ,’ એટલે એ આગ્રહ કરીને પૂછે છે- કે “બેલ બોલ, તારે કાંઈક દુઃખ છે. તે શું દુઃખ છે? ને એનું શું કારણ? આ તું નહિ કહે ત્યાં સુધી મારે ખાવું-પીવું બંધ. છે.” ત્યારે એને ન છૂટકે કહેવું પડ્યું કે “આ તમારા દીકરા રેજ રાતે જુગાર રમવા જતા હશે, તે રમીને રોજ રાતે મેડા આવે છે. હું એમને ઘણું ય કહું છું કે “આવા.