________________ રરર “તેથી મારે એના દુઃખનું કારણ જાણુને કારણ અટ-- કાવી એનું દુઃખ ટાળવું જ જોઈએ. નહિતર મારું વડિલ પણું શું કામનું ?" આ હતી પૂર્વના કાળના વડિલેની મને દશા- “અમારા. . આશ્રયે આવેલાનાં દુઃખ શક્ય પ્રયત્ન ટાળવા જ જોઈએ.” ત્યારે આવા વડિલેની છાયામાં રહેલા એ દુઃખી શાન થાય?" દુઃખી થયા હોય તે દુઃખ કેમ ન ટાળે? વડિલે આશ્રિતે અંગેની પિતાની જવાબદારી સમજતા હેય, અને અદા કરતા હોય, એ એમની વડાઈ છે,. ત્યાં આશ્રિતને લીલાલહેર હોય, પત્નીની વડાઈ : દુઃખકારી પતિનું ઘસાતું નહિ બેલવું : ત્યારે વહુ પણ જુઓ કેવી ખાનદાન છે કે ચાલે ત્યાં સુધી પતિનું ઘસાતું નથી બોલવું તે નથી જ બોલવું. પિતાને ગમે તેટલું દુઃખ હોય તે પણ તે સહી લેવાનું, પણ પતિનું હલકું નહિ જ બલવાનું. જુઓ સીતાજીને રામચંદ્રજીએ જંગલમાં કાઢી મૂક્યા હતા, પણ પછી તે એમને એક રાજાએ ધર્મની બેન ગણી એમને આશ્રય આપે,. છતાં એને પણ સીતાજી પિતાની હકાલપટ્ટીની કશી વાત, કરતા નથી! કેમકે પિતાને પતિ તરફથી ગમે તેટલું દુઃખ, પણ પતિનું હલકું નથી બોલવું. આવું શિષ્ય જે ગુરુ માટે સમજે તો?