________________ ' (1) પહેલાં ધર્મને અદ્ભુત મહિમા બતાવ્યું અને પછી (2) ધર્મ કરવાનું અને પાપ કરાવનાર વિષને સંગ છોડવાનું બતાવ્યું. - (3) એમાં પ્રારંભમાં ધર્મને, કદાચ સ્વતઃ રુચિથી, ઉત્સાહ ન જાગતું હોય, તેય કુળ–લજા વગેરે ગમે તે કારણે ધર્મ કરવાનું થાય તે ય એનું અમાપ ફળ છે, એ બતાવ્યું. એ પછી (4) ધર્મના બધા માટે સંધ્યાદિ દષ્ટાતેથી જીવનની ભારે ચંચળતા બતાવી, (5) મેહ-ચેષ્ટાકારી મોહ–નિદ્રામાંથી જાણવા માટે કાળોરની ભયંકરતા બતાવી, અને (6) ધર્મ અને પાપના પરિણામ દેખાડી ઈષ્ટ માર્ગ લેવાનું ફરમાવ્યું. (1) ધર્મને મહિમા આર્દ્રકુમારને આ સાંભળતાં જાણે ઘી-કેળાં મળ્યાં! મન સંસાર પસ્થી ઊભગ્યું તો છે જ, અને ધર્મ કરવા ઈચ્છા તો થઈ જ છે, એમાં અહીં સંસારની ભયાનકતા અને ધર્મની ‘હિતકારિતા સાંભળવા મળે એટલે સેનામાં સુગંધ ભળ્યા જેવું કેમ ન થાય? આકુમારની વૈરાગ્ય વિચારણા આર્દ્રકુમારના મનને થયું, “વાહ! કેવી સુંદર દેશના ! કેવાં અદ્ભુત ત! ગુરુ મહારાજે ઠીક જ કહ્યું કે મેટું