________________ 4 ટંક, પ ટંક, 7 ટંક, કેટલા ટંકથી ધરપત? શું નિયમ રાખવે છે કે વધુમાં વધુ છ ટેકથી વધુ નહિ? ના, મન આનાકાની કરે છે કે “કદાચ ક્યારેક વધુ ટૅક આવી પડે તે ?" આ ભય લાગે છે એટલે? આ ક્યારેક 2-3 ટંક આવી પડે એની ખાતર કશે નિયમ નથી રાખ ! એને અર્થ મનમાં અપેક્ષા રાખવી છે કે “જેટલા ટંક મળે એટલા ટક ખપે...” આ અપેક્ષા રાખી મૂકવી, ને એ છૂટ રાખવી, નિયમ વિનાના છૂટા રહેવું. એ આસક્તિ છે, અવિરતિ છે. આ સાંભળતાં અનેકોએ ટંકના નિયમ કર્યા, એમાં એક ભાઈ 4 ટંકને નિયમ કરીને ગયા. પછી પાછળથી જ્યારે મળ્યા ત્યારે કહે “સાહેબ ! હું તે છૂટક કાપડને વેપારી, દિવસમાં કેટલી ય વાર એવા ઘરાકને ચાહ પીવરાવતાં હું પણ ચહા પીનારે, હવે 4 ટંકના નિયમથી બહુ સુખ થઈ ગયું. પહેલાં મન વખત થાય ને ચહા માગે. એ ન મળે તે મન વ્યાકુળ થઈ જાય. તે હવે બંધ. મનની ભીખ અને વ્યાકુ તા જ બંધ થઈ ગઈ ! પછી તો એ ભાઈ ઉપધાન કરી શક્યા ! અને પછીથી રોજ ઓછામાં ઓછું બેસણું, એમ બેસણા ચાલ્યા ! અને શ્રાવકના બીજા કેટલાય વ્રત નિયમે, લઈ લીધા.... ખાવાના ટંકના નિયમની બલિહારી છે. વાતવાતમાં જે ને તે આચડકુચડ મેંમાં નાખવાની કુટેવ પર કાબુ આવી જાય છે. પર્વ—તિથિના દિવસે તપ કરવાના ભાવ થાય છે. ટંક-નિયમ ન હોય તો કે તે પર્વતિથિઅને બીજી તિથિ બધી ય સરખી! પર્વ તિથિએ પણ નિષ્ફર