________________ 117 વનારી ધર્મ પ્રવૃત્તિ છે,” એમ કહીએ તે શું એ શાસ્ત્રવિરુદ્ધ સૂત્ર—વિરુદ્ધ ભાષણ જેવું ન થાય? અહીં તે આગળ વધીને કહે છે - (6) લેભથી ધર્મપ્રવૃત્તિ થાય એ પણ અમાપ ફળદાયિની બને. દા. ત. સતી સુભદ્રાને પરણનાર યુવાન મૂળ બૌદ્ધધમી કુટુંબને યુવાન હતા, ને પરદેશ ગયેલે ત્યાં સુભદ્રાના આપ એને એક પરદેશી અજાણ્યા અતિથિ તરીકે પિતાને ત્યાં ઉદારતાથી ઊતાર્યો. એણે સુભદ્રાને જોઈ એનાં રૂ૫ ગુણ વગેરેથી એના તરફ આવર્જિત બન્ય, રાગવાળે બળે; પરંતુ એણે જોયું કે “આ શ્રાવક એ છે કે ઇતરામને પિતાની કન્યા કાંઈ આપે નહિ, એ તો શ્રાવકને જ આપે.” તેથી એણે કપટ-શ્રાવક બનવા માટે જૈન સાધુ પાસે જઈ જૈનધર્મ શીખવા માંડયો, અને એને શક્ય અમલમાં ઉતારતે ચાલે, એમાં જૈનધર્મની દેવદર્શન-પૂજા આદિ ધર્મ– પ્રવૃત્તિ કરવા માંડી. પરંતુ આ બધે ધર્મ શા માટે કરે છે? કેવળ સુભદ્રા મેળવવાના લાભથી. પરંતુ ધર્મ તે ત્યાગ–તપસ્યા–જિનભક્તિ.... વગેરે એટલે બધા કરવા માંડ્યો કે સુભદ્રાને આપ એનાથી અંજાઈ ગયે! એને વિશ્વાસ પડી ગયો કે આ ઉત્તમ શ્રાવક બને છે, સુભદ્રાને માટે યોગ્ય પતિ છે,” તે એણે સુભદ્રાને એની સાથે પરણાવી પણ દીધી!..