________________ ખાનપાનની ચીજો (દ્રવ્ય) અંગે પણ સંતેષ કે “આટલાથી: વધુ ચીજ નહિ લઉં.” પહેરવા ઓઢવા અંગે પણ સંતોષ. કરવાને છે,..યાવત્ વાતચીતે અંગે પણ સંતેષ કરવાને. દા. ત. દિવસમાં “ચાર વારથી વધુ મફતિયા વાતચીત કરવી. નહિ.” જે સાધુને પણ આ અંકુશ નથી, તે એ પણ વાતચીતના સંતેષ વિનાને દિવસમાં ફાવે એટલી વાર વાતે. કરશે ! ને એવા સાધુઓને સમૂહ હશે, તો ત્યાં આ દિવસ, કેલાહલ ચાલશે ! ' અરે ! વ્યાખ્યાન સભામાં શ્રોતાઓની કઈ સ્થિતિ હોય. છે? જ્યાં કેઈક પ્રસંગ આવ્યું ને 2-3 મિનિટ વ્યાખ્યાન બંધ પડ્યું ત્યાં કેલાહલ શરુ થઈ જાય છે! કેમકે તાએને ત્યાં વ્યાખ્યાન વખતે પણ વાતચીતને સંતોષ નથી, અંકુશ નથી, કે અહીં મફતિયા વાતચીત કરવી નહિ. આ સંતોષ વિનાનાને ખબર નથી કે સંતોષ નહિ, અને બધી છૂટ રાખીને તું તારા સત્વને હણી રહ્યો છે.. વ્યાખ્યાન વખતે વાતે, એમાં સર્વનાશ છે : મહા અહેભાગ્ય કે રુડી જિનવાણી સાંભળવામાં બેસ-- વાનું મળ્યું ! ત્યાં પણ મૌન નથી રાખવું, ને મે મળે યથેચ્છ વાત કરવી છે, તે એ નિસત્વતાનો ધંધે છે. મૌનનું સત્ત્વ ન જાળવતાં વાતચીતે, એ જિનવાણીને અને ગુરુને . વિનય સાચવવાના સત્ત્વને હણી નાખવાને ધંધે છે. સામે પાટ પર જિનવાણી સંભળાવનાર ગુરુ બેઠા છે. તે એમને આ વિનય છે, અદબ છે, કે એ 2-5 મિનિટ : બેલતા બંધ થયા ત્યાં શ્રેતાથી વાતચીતે થાય નહિ. જિન-- વાણીને પણ આ વિનય કે જિનવાણીની વાચનામાં બેઠા.