________________ 113 જગતના જીવોની દયા ખાવા જેવી છે કે એ બિચારા ધૂમધામ વીસે કલાક પાપ-પ્રવૃત્તિમાં પડેલા છે ! જ્યાં મૂળમાં એમનામાં ધર્મપ્રવૃત્તિ જ નથી; કદાચ દેવદર્શનની પ્રવૃત્તિ હોય તે તે માત્ર મન મનાવવા જેવી કે “હે રેજ દર્શન કરું છું, બાકી દર્શન કરતાં સહેજ પણ પ્રભુને વિનંતિ નથી કે “પ્રભુ! તું અનંત ગુણસંપન્ન, ને હું અનંતા દોથી ભરેલા ? મારા પર કરુણા કર, મારા દેષ ટળે, મારા દોષ છેડા પણ મેળા પડે.” આટલીય જેણે માગણી કરવી નથી, તે એ દર્શન-ધર્મની પ્રવૃત્તિ આત્માને શી અસર કરે ? છતાં કુળલાજે કે દુર્ગતિના ભયથી એટલીય દર્શન–પ્રવૃત્તિ હશે, તે એમાંથી ક્યારે ય આગળ વધી સ્વતઃચિથી ધર્મપ્રવૃત્તિ કરતો થશે. તાત્પર્ય, જગતના જીની આ દયાપાત્ર સ્થિતિ છે કે એમનામાં મામુલી દેવદર્શન વિના રેજિંદી ધર્મ પ્રવૃત્તિ ખાસ છે નહિ, ત્યાં એમને કહ્યા કરીએ કે “જે મેક્ષના જ આશય વિના બીજા-ત્રીજા આશયથી ધર્મ કરશે તો મરશો, એ વિષકિયા થશે અને એથી ભવના ફેરા વધશે,” તે શું આમ કહ્યા કરવામાં એને ધર્મકિયા ખૂબ કરવાની પ્રેરણા થશે? ધર્મપ્રવૃત્તિ શી રીતે થાય? સંસારક્રિયા થડી ય ઓછી કરી, યા પ્રમાદ એ છો કરી, ધર્મ પ્રવૃત્તિ ખાસ કરવાની ઉમિ શી રીતે જાગે? પૂછીએ, “પર્યુષણમાં ય ધર્મ કરે છે? કહે હા, પણ “મેક્ષને આશય છે ?" ત્યાં “ના, આ તે લોકલજાથી. ધર્મ કરીએ છીએ” એમ કહે, તે એવી ધર્મ-પ્રવૃત્તિ પર જે ચોકડો મારી દઈએ, ને કહીએ, “તમારી ધર્મ–પ્રવૃત્તિ