________________ એવી ગયું. એ માદક પદાર્થો . તે આવીને બારણું ખોલ્યું, ઓરડીમાં કશો સાપ દેખે નહિ, એટલે ભાઈ અંદર પેઠા અને એક ખાટલા પર બેઠા. બગીચાની સુગંધિદાર પવન—લહેર વાઈ રહી હતી. ભાઈ તે ખુશખુશાલ થઈ ગયા મનને નસીબદાર માને છે કે હું બીજા કરતાં કે નસીબદાર કે આવી મજેની ઠંડા સુગં. ધિદાર પવનની લહેરો માણવા મળી ! બસ, લહેર અનુભવતા હતા, અને એમાં ભીંતને અઢે લીને બેઠેલા, વળી હમણું જ માદક પદાર્થો આરેગ્યા છે, તે મીઠું ઝેકું આવી ગયું. એમાં પાછળથી સાપ ફરવા નીકળેલ તે આવીને આ વરરાજાને કરડી ગયે! ભાઈ મરી ગયા. કાળચર પ્રાણ લુંટી ગયે. કહે - કાળચર ક્યારે પ્રાણ તૂટી જાય? એને કશે હિસાબ? કે કરુણ પ્રસંગ ! આવ્યો હતો એ કન્યા પરણવા, ને કન્યાને પિતાના ઘરે લઈ જવા, પરંતુ કન્યા કન્યાને ઘરે રહી, અને ભાઈ ઠેકાણે પડી ગયા! તે પિતાના ઘરે ય ન જ્યા પામ્યા! પ્રાણ ગુમાવી બેઠા. સરસ આહાર, નિદ્રાભર પિલ્યો કરડ્યો વિષયી નાગે” કવિ આ દષ્ટાન્ત લખીને સૂચવે છે કે જેજે, કવિને ઉપનય: તમે આ મનુષ્ય–અવતારમાં શિવસુંદરીને પરણવા આવ્યા છે, પરંતુ સરસ ખાનપાન, બાગ-વાહન, પત્ની-પરિવારવગેરે દુનિયાના વિષયે મેળવી મેહની નિદ્રામાં પડ્યા તે એ વિષયની લગન રૂપી વિષધર કરડી ખાશે, શિવસુંદરી એને ત્યાં રહેશે, અને તમે એ ઝેરી વિષયેથી ડસાયેલ તે