________________ વાતચીતે ન થાય. પરંતુ એટલે ય માથે ભાર નથી, સંતોષ - નથી, અંકુશ નથી, એ અસંતોષ વાત કરાવી વાણી અને ગુરુ બંનેને અવિનય કરાવે છે. દિલને સંતેષ મોટી ચીજ છે. સંતોષ સત્ત્વને સુરક્ષિત રાખે છે, નિ:સત્વ નથી બનવા દેતે, અસંતેષ અને લોભ જીવને નિ:સત્વ બનાવે છે, (4) લક્ષ્મીનું પાત્રમાં સ્થાપન - આચાર્ય મહારાજે ચેથી વાત લક્ષ્મીને પાત્રમાં સ્થાપવાની કહી, એ પણ મહત્વની વાત છે. એમાં લક્ષ્મીને સુયોગ્ય વિનિયોગ છે. લક્ષ્મી જ શું, આપણી કઈ પણ વસ્તુને એગ્ય પાત્રમાં વિનિગ કરે એ મહાન વિવેક છે. મનને થાય - પુણ્યના ઘરની ચીજ ગ્ય પાત્રમાં સ્થાપવાનું મારું અહોભાગ્ય કયાંથી ! વિવેકને ઉદ્ધાર છે, અવિવેકીને સંસાર છે. વચનશક્તિનું પાત્રમાં સ્થાપન : આપણને દા. ત. વચનશક્તિ મળી છે, એ જે-તે - બાબત અંગે, કે જેવાતેવા વિષયમૂઢ જીવ સાથે બોલવામાં વાપરવી એ અસત્ વિનિયોગ છે, એ અવિવેક છે, વચનશક્તિને સરાસર દુરુપયેગ છે. સુવર્ણરસને એંઠા વાસણ દેવામાં વાપરવા જેવું છે ! કેટલી બધી મૂઢતા? ભેંસને આ વચનશક્તિ નથી મળી, મોટા હાથીને ય નથી મળી ! કીડા મંકેડાદિ કે એકેન્દ્રિયને તે મળવાની વાતે ય શી? એવી અદ્દભુત વચનશક્તિ, એને ઉપગ ફજુલ વાત, પાપકાર્યોની વાતે, અભિમાનની વાત, મેહની વાતે, વિષચેની * * * હું