________________ સમતા તથા તપની અનુમોદના વગેરે શુભ ભાવ જાણીને. નષ્ટ કરી નાખ્યા. ક્રોધે કોડ પૂરવતણું સંજમ ફળ જાય.” કહ્યું તે આ હિસાબે કે કોધ કરવા જતાં એને આવેગ. વધી જવાથી સંયમ વખતના સમતા-ક્ષમા–વૈરાગ્ય વગેરે. શુભ ભાવે જાણીને નષ્ટ કરી નાખવામાં આવે છે. પછી સંય. મનું ફળ શી રીતે ઊભું રહે? અરે ! તપની અનુમોદના ય નષ્ટ થાય છે, કેમકે લક્ષ હવે તપ પરથી ઊઠીને વૈર વાળવા પર જાય છે. ત્યારે નંદીષેણ મહાત્મા પડ્યા ને વેશ્યાને ત્યાં સંયમ. મૂકીને રહી ગયા ! ત્યાં એમણે સંયમ–તપ પ્રત્યે આદર એટલે જ ઊભે રાખ્યું હતું માટે તે જ દશને પ્રતિબંધ. કરતા હતા, ને પછી જ ભેજન લેતા હતા. એમાંય મોકો. આવ્યું કે તરત વેશ્યાને ત્યાંથી પિતે ઊભા થઈ ગયા ! એકવાર નવ બુઝી ગયા છે, ને દશમ બૂઝત નથી, કહે છે દશમે બુઝાયા વિના ભેજન કેમ થાય?” તે વેશ્યા મશ્કરીમાં બેલે છે,- “દશમા તમે.” તો તરત ઊભા થઈ, રજોહરણ . સાધુવેશ લઈ લીધે ને સંયમ લેવા ગુરુ પાસે નીકળી પડયા!. આવા જંગે બહાદૂર નંદીષેણ પણ એકવાર પડ્યા હતા એ મોહિની વિચિત્ર પરિણતિ કહેવાય. પરંતુ એમાં આ ખાસ. જોવાનું છે કે એમણે ખેટું નિમિત્ત પકડ્યું હતું તે જ પડયા હતા. વેશ્યાનું ઘર જાણ્યા પછી તરત ત્યાંથી નીકળી જવું જોઈતું હતું, પરંતુ વેશ્યાના “ધર્મલાભ નહિ અર્થલાભ જોઈએ” ના બેલને જવાબ આપવા ઊભા રહ્યા ! વળી 12aa. કોડ સોનીયા વરસાવ્યા, પછી પણ તરત ચાલી નીકળવું.