________________ 75 બહાનું બીજું : જે જે હે કાંઈ બીજી ચિંતા કરતા નહિ. આ તે. મારે ઘોડે જરા તેજલે અને સારે કેળવાયેલે છે, તે એની. ગતિ જ કુદરતી વેગબંધ છે. એટલે પાછો વાળવા લગામ. ખેંચતા-ખેંચતામાં ય કેટલે ય આગળ નીકળી જાય છે.. એટલે પાછા વળવામાં જરા સમય લાગી ગયે.” બહાનું ત્રીજું : અથવા કહે, “અરે યુવાને ! આજ તે જ્યાં ઘડાએ. વેગ પકડ્યો ત્યાં આગળ એણે એક હરણિયું દોડતું દેખી એની પૂંઠ પકડી. એટલે મારે જોરથી લગામ ખેંચ ખેંચ. કરવી પડી, ત્યારે આ ભાઈસાહેબ માંડ પાછા વળ્યા!” બહાનું ચોથું : ઘોડેસ્વારીમાં બધાને સાથે : અથવા કેટલીક વાર તો બધાને ઘેડેસ્વારીમાં સાથે લે, અને કહે “દોડો દોડો ઘડાઓને, આમ ઢીલા શું પડે છે ?" પણ પેલા બિચારા શું કરે ? કેમકે આદ્રકુમારને. ઘેડો તે જાત્ય, પાણીદાર અશ્વરન, તે તો પવનના વેગે. દોડી જાય ત્યારે પેલાઓના ઘોડા સામાન્ય અશ્વ, એ કયાંથી પિલાની સરસાઈ કરી શકે? એમાં આદ્રકુમારને ઘેડો બહુ આગળ નીકળી જાય, પરંતુ પછીથી આદ્રકુમાર પાછો આવી જઈ કહે, “હે તે માનતો જ રહ્યો કે “તમે બધા મારી પાછળ પાછળ ચાલ્યા જ આવે છે; પણ પછી સહેજ પાછું વળીને જોયું તે સમયે કે “અરે! આ તે હું એકલે. પડ્યો ! ક્યાં છે પાછળવાળા? આ તો હું ભ્રમણામાં જ કુટા !" પણ હવે તમને લેકને ખોટી ચિંતા ન થાય એટલે. ઝટપટ પાછો વળી આવ્યું.”