________________ અવસરે એની એમને કલાકો સુધી જરાય ગંધ જ ન આવે, અને એવા જ કઈક મેકે હું ભારત જવા માટે પલાયન થઈ જાઉં.” એટલે હવે એ રાજાએ મૂકેલા સેવકેની સાથે જ્યારે પ્રભાતે બહાર ફરવા જાય છે, ત્યાં આદ્રકુમાર પોતે ઘોડેસ્વારી. કરતાં એ માણસને પાછળ પાડીને આગળ નીકળી જઈ અદશ્ય થઈ જાય છે, ત્યારે અહીં માણસોને શરુ શરુમાં તે. શંકા પડે છે કે "? આ કુમાર સાહેબ ભાગી તે નહિ ગયા. હોય?” એટલે તપાસ કરવાની તૈયારી કરે છે, પરંતુ એટલામાં તે આદ્રકુમાર પાછો ઘોડા પર ચાલ્યા આવતે દેખાય. છે. તેથી માણસને ધરપત વળે છે કે “ના, ના, એ તે મેજમાં આગળ નીકળી ગયા હશે, તે મેજમાં ફરીને પાછા આવી ગયા. હાશ ! ચાલે નિરાંત.” મોડું થવામાં આકારના બહાના બહાનું પહેલું: આદ્રકુમાર પણ આવીને બેસે છે, “આ જરા કુદરતી સુંદર અને ઠંડા પવનની લહેરીના વાતાવરણમાં ઘડેસ્વારીની મજા આવી ! એટલે આગળ નીકળી ગયો. પરંતુ તમે કેને. ચિંતા ન થાય એટલે જલ્દી પાછા વળવું પડ્યું. બાકી તે. મા કઈ એવી એર હતી કે હજી પણ એથી આગળ ઘેડ દોડાવવામાં ભાન ન રહેત કે કેટલે આગળ નીકળી જવાયું! બસ, ચાલ્યું....આવું બીજે દિવસે, ત્રીજે દિવસે...અને આદ્રકુમાર હોશિયાર, તે જ રેજ આગળ નીકળી જઈ પાછો આવે, પણ 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ; એમ ડે છેડે સમય વધારી પાછો આવે, ને આવીને જુદી જુદી તરેહના બહાનાં કાઢે છે ! જેમકે કહે -