________________ ૭ર છે. મનને સુસ્તી છે, કેમકે આ બધી પ્રવૃત્તિમાં એ પાંજરે પુરાયા પંખેરાના જે ફોસલે સમજે છે. સમકિતી જીવની સંસારમાં આ દશા હોય છે, એ ઘરવાસને ફાંસલે સમજે છે. જે એમાંજ જીવન પૂરું થઈ જાય તે આગળ દુર્ગતિના ભવેની મોટી જેલે દેખે છે. ત્યારે સંસારની લીલા-લહેરે શું છે? દુર્ગતિના ભની જેલમાં પુરાઈ જવાના ગુન્હા જ છે. આમ ઘરવાસને ફાંસલો સમજે, પછી એમાં મીઠાં મીઠાં ખાનપાન કે ધીકતી કમાવાળા પણ ધંધા–ધપામાં હૈિયાને રસ અને મનની હોંશ હેય ? ઘમી–અધમી વચ્ચે ફરક : બસ, ધમી આત્મા અને અધમી આત્મા વચ્ચે આ ફરક હોય છે કે અમી જીવને દુનિયાદારીમાં હૈયે રસ હોત નથી, મનને હોંશ હતી. નથી અને તે રસ અને હેશ ધર્મમાં જ હોય છે, ત્યારે ધર્મહીન માણસને દુનિયાદારીમાં જ રસ રહે છે, હોંશ રહે છે. આ એક ફરક. ધમી—અધમી વચ્ચે બીજો ફરક આ. કે ધમી જીવને જ્યારે ખાનપાન-ધંધાધાપા વગેરેમાં એ રસ નથી, હોંશ નથી, એટલે એની પાછળ, એ બેફામ હિંસા–જૂઠ આદિ પાપ નથી કરતો, અને બેફામ કોધાદિ કષા નથી કરતા ત્યારે અધમ જીવને એ ખાનપાનાદિ મેજ ધંધાધાપા–માલમિલ્કત વગેરેમાં જ રસ અને હોંશ રહે છે. એટલે એની ખાતર બેફામ પાપો અને બેફામ કષા કરે છે. એટલે જ જ્યારે જ્યારે આપણને રુડાં ખાનપાન ધંધાધાપા વગેરેમાં