________________ કુમાર પ્રત્યેના વિશ્વાસમાં બેસી રહ્યા છે. એટલે હવે આદ્ર. કુમાર એક દિવસ ઘેડેસ્વારીએ નીકળેલ તે મારતે ઘડે છે. સમુદ્રતટ પર પહોંચી ગયો. સાથે પેલી પ્રતિમા અને કિંમતી ઝવેરાત રાખ્યું છે. સમુદ્ર-કિનારે અગાઉથી સૂચના કરી તૈયાર રખાયેલ વહાણમાં એ બેસી ગયે ! અને ખલાસીએ સંકેત મુજબ જેરમાં વહાણ હંકારી મૂકયું ! અહીં આ. કુમારે છુટકારાને દમ ખેંચે કે “હાશ ! અધમી અનાર્ય દેશની બલામાંથી છૂટયો ! હવે આમ જ સંસારમાંથી જલ્દી છૂટવાનું સરળ થઈ જશે.' એના દિલને પારાવાર આનંદ છે. એ આનંદ અત્યાર સુધીમાં રાજશાહી સમૃદ્ધિ અને સુખો તથા માતપિતાના લાડકોડમાં નહિ અનુભવેલા ! કારણ? પાંજરામાં પૂરાયેલ પંખેરાને ભલે મનગમતા ફળફળાદિ ખાવા મળતા હોય, સંગીત-વાજિંત્રના મધુર નાદ સાંભળવા મળતા હોય, પણ એને જે પાંજરામાંથી છૂટકારો મળે અને આકાશમાં ઊડી જવાનું મળે, તે એને કેવક આનંદ થાય? કહે, પારાવાર આનંદ! પૂર્વના મજેનાં ખાનપાનાદિના. આનંદને ટપી જાય એ પૂર્વ કરતાં કેઈ ગુણ આનંદ થાય. કેમકે આ છૂટકારામાં પાંજરાની કેદના બધા ભય અને બધી ગુલામીને અંત આવે છે, ને આકાશમાં હવે મુક્ત વિહાર કરવાનું મળે છે ! પંખેશને પાંજરામાંથી ઊડી જવાને ખરે આનંદ, એમ. સમકિતીને ઘરવાસમાંથી નીકળી જવાને આનંદ હોય છે.. આકુમાર મને રથ : બસ આ જ રીતે આદ્રકુમાર આ જુએ છે કે “અનાર્ય દેશ માટે પાંજરા જે જેલખાના જેવું હતું, એમાં કેટલીય