________________ 73 હિોંશ આવે અને રસ રહે, ત્યારે ત્યારે મને કહેવાનું કે “જો આ હોંશ અને રસ રાખીશ તો નાસ્તિક અધમી છ કરતાં મારામાં શું ફરક રહ્યો ?" વળી એ પણ વસ્તુ અધમીને સારા ખાનપાન-વિષયવિલાસ અને પરિગ્રહના હેર તથા સત્તા-સન્માનમાં જીવનની જાહેરજલાલી દેખાય છે, ત્યારે ધર્માત્માને એમાં જીવનની બરબાદી અને ત્યાગ–તપ દાન–શીલ વગેરે ધર્મમાં જાહેજલાલી દેખાય છે. આ પરથી જાત માપે. આદ્રકુમારને પિતાના પિતા રાજામાં કશું ધમીપણું દેખાતું નથી, એટલે જુએ છે કે “પિતાજી રૂડા ખાનપાન, સત્તા–ઠકુરાઈ વગેરેમાં જ જીવનની જાહોજલાલી માને છે” પણ મારે કાંઈ આ પોષાય એવું નથી તેથી રસ્તો કાઢીશ.” સેવકમંડળ સાથે સારી વાતચીત હરવું-ફરવું, મોજમજાહ વગેરે કરે છે ખરો, પણ હૈયાના રસ વિના જ કરે છે. માત્ર, માણસેને વિશ્વાસમાં લેવા હૈયાથી નહિ પણ બહારથી હેશ અને રસ દેખાડે છે. એમાં જ્યારે બહાર ફરવા જાય છે ત્યારે ઘોડેસ્વારી પણ કરે છે, અને દર જઈ ડીવારમાં પાછો આવી જાય છે. વળી બધાની સાથે બેસી વાર્તા –વિદ, ચોપાટબાજી રમત, વગેરે કરે છે. આર્કમારને કિમિ : પ્રભાતે ડેસ્વારી: અહીં આદ્રકુમાર વિચારે છે કે “આ પ્રભાતે ઘડેસ્વારીને કાર્યક્રમ માટે અનુકૂળ છે, કેમકે આમાં જ આ બધાને એવા ભરેસામાં લઉં કે એમને મારા ગુપ્તપણે ભાગી જવાના