________________ દેશમાં જવાનું કેમ સહન કરી શકે ? એ સમજે છે કે “છોકરે જે આર્ય દેશમાં ગમે તે ત્યાંના આર્કષણ એવાં છે કે એનાથી પ્રભાવિત થઈ જાય, તે તે ત્યાંથી પાછો અહીં આવે જ નહિ!” . ભારતની સંસ્કૃતિની ખ્યાતિ પશ્ચિમના દેશમાં ફેલાયેલી હતી; તેમજ આવા મિત્રાચારીના સંબંધમાં આ દેશમાંથી માણસે સંદેશે લઈ જાય, એ પાછો ત્યાં સંદેશે કહેવા સાથે આર્ય દેશના ગૌરવ ગાય, એટલે પણ અનાર્ય દેશવાળાને લાગે કે “ખરેખર આર્યદેશમાં જાહોજલાલી અદ્ભુત !" આ હિસાબે રાજાને ભય લાગે કે “દીકરે આર્ય દેશમાં જાય તે પાછો ન આવે તે?” એટલે દીકરા આદ્રકુમારને પ્રેમથી કહે છે - “ભાઈ ! ત્યાં આપણે જવાની જરૂર નહિ, અહીં બેઠા ભેટો મોકલાય, સંદેશા મોકલાય, એનાથી અભયકુમાર સાથે મૈત્રી–સંબંધ રહી શકશે. માટે ત્યાં જવાની વાત ન કરીશ.” આદ્રકુમાર સાંભળીને ઉદ્વિગ્ન થઈ જાય છે, અને બાપના નહિ મોકલવાના નિર્ધારને સમજી જઈ મૌન પકડે છે. હવે જવાને આગ્રહ દેખાડતું નથી, પરંતુ એના દિલને ચેન નથી. એ પૂર્વભવ યાદ કરીને જુએ છે કે* આકારને ધર્મચિંતા:' “ક્યાં જૈનધર્મ અને એનું સૂક્ષ્મ અહિંસામય સંયમ જીવન અને ક્યાં આ ધર્મ–વિહેણે અનાર્ય દેશ? જે મારે અહીં જ રહેવાનું હોય, તે તે અહીં તે જૈન ધર્મની સામાન્ય આરાધના પણ ન થાય; કેમકે અહીં મંદિર નહિ, રાધર્મ અને મહાવો અનાધિર્મની