________________ સાજી સારી થઈ ગઈ ! પરંતુ એ હવે જુએ છે કે “પતિ ચારિત્ર લેવાની તત્પરતા બતાવતા નથી, એટલે એ પતિને તમે હવે કેમ બેસી રહ્યા છે? તમારી પ્રતિજ્ઞા પ્રમાણે મારે રોગ મટી જાય તે તમે ચારિત્ર લેવાને નિર્ધાર કરેલે. છે, તે હવે મારો રોગ તે મટી ગયું છે, તે ચારિત્ર લેવામાં કેમ વિલંબ?” પતિ આ સાંભળી રહે છે, કશું બોલતા નથી ત્યારે પત્ની બધુમતી પૂછે છે - “કેમ શે વિચાર કરે છે?” ત્યારે પતિ શ્રાવક કહે “બીજે કશો વિચાર નહિ. આ માત્ર મને તમારે વિચાર આવે છે કે તમે માંડ સારા થયા. તે હવે તમને એકલા કેમ મૂકાય?” બધુમતીની પતિને ઉમદા પ્રેરણું બધુમતી કહે “હવે તમારે મારે વિચાર શાને કરવાને હેય? પ્રતિજ્ઞા કરતી વખતે એ સમજીને જ પ્રતિજ્ઞા. કરી હતી કે હું સાજી થઉં ત્યારે મને એકલી મૂકીને જ તમારે દીક્ષા લેવાની છે. આ જ જે સમજ હતી, તે હવે બીજે વિચાર કેમ કરાય? પરંતુ મને લાગે છે કે તમને મારા વિચાર કરતા તમારે પિતાને વિચાર નડે છે કે આવી પ્રેમાળ પત્નીને કેમ મારાથી છોડાય? તમને મારા પરને મેહ નડે છે.” પરંતુ હવે તમારાથી મેહ કેમ રખાય ? હું તે તમને તે વખતે પ્રતિજ્ઞા કરતાં જ રેકતી હતી કે પ્રતિજ્ઞા ન કરે. તમને મને સાજી જોઈને મારા પર મેહ નડશે, અને તમે