________________ પ્રતિજ્ઞા સારથી જ ઊભા થઈ 37 પ્રતિજ્ઞા નહિ પાળી શકે, છતાં તમે પ્રતિજ્ઞા કરી. તે ખેર, પણ હવે તમારાથી મારા પર મહ રાખી શકાય જ નહિ. માટે ઊઠો, ચારિત્ર લેવા ઊભા થાઓ.... ક્ષત્રિય બચા લડાઈમાં જવાનું થાય ત્યારે કેવા મેહ મૂકીને જાય છે? ત્યારે જ તો એ જીવલેણ યુદ્ધ ખેલી શકે છે. મેહ હોય તો તે મન ડગમગ રહે કે “મારાથી મરાય કેમ? પેલીનું શું થાય?” પરંતુ મેહ મૂકીને જાય છે માટે જ ખૂનખાર જંગ ખેલી શકે છે. ત્યારે, એ મેહ મૂકે છે ત્યાં તે સામે મૃત્યુનો સંભવ છે, છતાં મેહ મૂકે છે! તો અહીં તો તમે મારે મેહ મૂકી દો એમાં તે કાંઈ મરવાની વાત નથી, જીવતા રહીને ચારિત્ર લેવાની વાત છે કે જે ચારિત્રમાં આત્માનાં અનંત કલ્યાણ સધાય છે ! પછી મારો મેહ મૂકી દેવામાં સંકેચ શ?” આ કેવીક કલ્યાણ પત્ની ! પિતે કાંઈ પતિને પ્રતિજ્ઞાથી પાડતી નથી, પાડવા ઈચ્છતી નથી. એ તે પતિ સ્વયં પડવાનું કરે છે અને તે પણ પત્ની પરના અથાગ રાગના લીધે. એટલે તે એ જે ચારિત્ર ન લે અને સંસારમાં રહે, તે પત્નીને દુન્યવી દષ્ટિએ ઘી-કેળાં થાય એવું છે. છતાં એનું બધુમતીને લેશ પણ પ્રલોભન લાગતું નથી. એમાં બે મુખ્ય કારણ છે - પતિ ઘરે રહેવામાં બધુમતી કેમ ન લલચાઈ ? આનાં આ કારણે વિચારી શકાય.– (1) એક તે પિતે જીવલેણ રોગમાંથી બચી જીવતી રહી એને માથે ભાર છે. (2) બીજુ એ, કે પતિ (1) પ્રતિજ્ઞા તોડે, અને (2)