________________ 25 સમજી લઈ ઠાંસ ઠેકવી વ્યર્થ છે, બડાઈ હાંકવી નકામી છે. બડાઈ હાંકવાનું મન થાય ત્યાં જ્ઞાનીદષ્ટ આપણી નબળાઈ એ જેવી બંધુમતી પતિની નબળાઈ જાણે છે એટલે એણે એને પ્રતિજ્ઞાથી રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ પતિને એના પરની લાગઘણીથી પક્કો નિર્ધાર છે કે “આના આરોગ્ય ખાતર ભલે હું સંસાર-સુખને ભેગ આપીશ,” તેથી એણે પ્રતિજ્ઞા કરી કે પત્ની સાજી થઈ જાય તો મારે ચારિત્ર લઈ લેવું.” દેવે ગજબ નિયમ! અહીં જોવાની ખૂબી છે કે આ નિયમ પાતાની તત ઉપર લીધે કિન્તુ પત્ની પર ન ઢળ્યું કે તું આ પ્રતિજ્ઞા કર કે “તું સાજી થઈ જાય તો તારે ચારિત્ર લેવું. એટલે જ આ સવાલ છે કે પ્રવે- પત્નીને ચારિત્ર લેવરાવવાનું નક્કી ન કરાવતાં પિતે ચારિત્ર લેવાનું કેમ નક્કી કર્યું? ઉ૦- આનું એક કારણ એ વિચારી શકાય કે (1) ચારિત્રમાં સંસારનો ભેગ આપી કઇ ઉપાડવાનાં છે. બધુમતી પત્ની ઉપર શ્રાવક પતિ સામયિકને પ્રેમ છે. જેના પર પ્રેમ હોય એ કણ ઉપાડે એના કરતાં પોતે એની ખાતર ભેગ આપી કષ્ટ ઉપાડે એવું મન રહે. એ કારણે એણે પત્ની ચારિત્ર લે એ ન વિચારતાં તે જ સંસાર સુખોને ભેગ આપી ચારિત્રને કઇ ઉપાડવા એ સંકલ્પ કર્યો. વાત પણ સાચી છે, - પિતે બીજા પર પિતાને પ્રેમ હોવાને દાવ રાખે, પણ ભેગ આપવાની ને કઇ ઉપાડવાની