________________ 11. ગયો. એક કંકણ કેની સાથે ઘર્ષણમાં આવે ? શનિ થઈ ગઈ. - થોડી વારે રાજા પૂછે “હવે કેમ કેલાહલ બંધ થઈ ગયા?” રાણીઓ કહે - “મહારાજા ! પહેલાં હાથ પર અનેક કંકણ હતા તેથી એના પરસ્પર સંઘર્ષ થી અવાજ થતો. હવે સૌભાગ્યનું એક જ કંકણ રાખ્યું છે તેથી એકલું કેની સાથે સંઘર્ષ કરે ? એટલે એકલામાં સંઘર્ષ ક્યાં થાય? અને અવાજ શાનો થાય? નમિરાજા આના પર વિચારમાં ચડી ગયા કે અહા ! આ રાણીઓ કહે છે એકલામાં સંઘર્ષ ક્યાંથી થાય ! એ સાચું જ કહે છે. હું આ એકલાને બદલે અનેક બની બેઠી છું.-- “હું ને મારું રાજ્ય. હું ને મારું લશ્કર, હું ને મારા બને. હું ને મારે પરિવાર, અરે ! હું ને મારી કાયા!....” આમ અનેકના ઘેરાવામાં જ સંઘર્ષ છે ને એ સંઘર્ષથી રાગ -કેપ વગેરે કેલાહલ છે. જે કંકણ-સંઘર્ષના કલાહલ કરતાં ભયંકર દુઃખદ છે. જે એકલે થઈ જઉં તો બધે સંઘર્ષ ને બધો કલાહલ મટી જાય. એટલે નમિ રાજાએ નક્કી કર્યું કે જે આ રોગ મટી જાય તે ચારિત્ર લઇ એકલે બની જાઉં. કેમ વાર? સંસારમાં અનેકને ઘેરવો એ સંઘર્ષ છે. એમાંથી સગપ–હર્ષદ આદિ કેલાહલ જન્મે છે. તેથી નમિ રાજાએ શું વિચાર્યું? આ જ કે રોગ મટી જાય તે ચારિત્ર લઈ લઉં !"