________________ 27 મથી અડધી કે આખી પલાંઠી માંડીને કરવાનું મન કેમ. થાય છે? કહે, પ્રભુ ખાતર ભેગ આપવાનું અર્થાત્ પ્રભુ ખાતર એટલું ય ઢીંચણ પર ઊભવાનું કષ્ટ કરવાનું મન નથી; માટે તે એવી આરામી ભેગવાય છે. તે પ્રભુ પર પ્રેમ કે? જે પ્રેમથી પ્રભુ ખાતર ભેગ આપવાનું મન હેય, તે પ્રભુની પૂજામાં હિંડવાણું ચલાવાય? પૂજા મંદિરના. કે સંઘના દ્રવ્યોથી થાય? જુઓ, ભાઈ પૂજા કરવા આવ્યા છે, શી રીતે પૂજા સુખડ મંદિરનું, દૂધ મંદિરનું, બંગલુંછણ મંદિરના અગરબત્તી મંદિરની, દી મંદિરને, તો પછી તારું શું ? મારું મારા પૂજાનાં કપડાં એટલું જ ! આમાં પ્રભુ ખાતર શે ભોગ આપ્યો? કશે ય નહિ; કેમ નહિ? કેમકે પ્રભુ પર હૈયાને પ્રેમ કયાં છે? પ્રભુ પર પ્રેમ ખાતર પૂજામાં કયા કયા દ્રવ્યને ભેગ? : શાસ્ત્ર તે કહે છે ગરીબમાં ગરીબ માણસ હોય, વેટલે માંડ કાઢતે હાય, એ પણ માણસ પોતે પિતાના ઘરના ટાંકાનું કે ચેખા કુવાનું ચાખું લેટો પાણે પ્રભુ આગળ મૂકી આવે. ત્યારે આટલું ય જો જેને કરવાનું નથી, તે તે. એ પેલા ગરીબ કરતાં ય અત્યંત ગરીબ ભૂખડી બારસ જેવા જ થયા ને? પિતાને ઘી–કેળાં ઉડાવવા મળે છે, મુલાયમ ચિકુનાં કપડાં પહેરવા મળે છે, પત્ની પુત્ર પર પ્રેમ છે તે એમને ય ઘી-કેળાં ધરવાનું અને કિંમતી વસ્ત્રો ઓઢાડવાનું આવડે છે, પણ પ્રભુનાં અંગભૂંછણ ધરાર મેલાં અને જાડા દેખવા.