________________ છતાં પિતાના ઘરનાં ઊજળા મુલાયમ અંગભૂંછણ લાવીને મૂકવાનું નથી આવડતું ! અરે ! મંદિરના મેલાં અંગલુંછણા ઘરે લઈ જઈ ઊજળી બાફ બનાવી લાવવા જેટલું ય આવડતું નથી ! પ્રભુની પૂજામાં જે ઘરેથી એક સુખડને ટૂકડે લઈ આવવાનું, ને 10-20 ગ્રામ પણ દૂધ લઈ આવવાનું, તથા બે ગ્રામ ઘીની એક બત્તી લઈ આવવાનું યે નથી આવડતું. તો ત્યાં પ્રભુ પર પ્રેમ છે રો? પ્રેમ ઐરા-છોકરા પર જ ને? ભેગ આપ નથી તે હૈયામાં પ્રેમ શો ? આ સૂત્ર સમજી રાખે કે જેના પર હૈયાને ભારે પ્રેમ છે, એની ખાતર ભારે ભેગ આપવાનું કરાય છે; અને તે પણ નિરાશંસ ભાવે એટલે કે બદલાની આશા વિના કરવાનું ગુરુ પ્રત્યે શિષ્યનું પણ આ કર્તવ્ય છે કે ગુરુ પર પ્રેમ છે તે ગુરુ ખાતર નિરાશંસ ભાવે ભારે ભેગ અપાય. આદ્રકુમારના જીવ શ્રાવકે પત્ની બંધુમતી પરના પ્રેમથી એના આરોગ્ય ખાતર આટલે મેટે ચારિત્રનાં કષ્ટ ઉપાડી સંસાર-સુખોને ભેગ આપવાનું નક્કી કર્યું. આ એક કારણ, કે ચારિત્ર પત્નીને લેવરાવાનું ન નક્કી કરાવ્યું, પણ પિતે ચારિત્ર લેવાનું નક્કી કર્યું. વળી ખરી વાત તે એ છે કે જ્યાં પ્રેમ છે ત્યાં ભલે સામાથી કાર્ય થાય એવું હેય તે પણ પોતે જ ભેગ આપી કાર્ય કરવાનું મન હંમેશા બન્યું રહે, (2) પત્નીને ચારિત્ર ન લેવરાવવાનું બીજું કારણ એ વિચારી શકાય કે શ્રદ્ધા છે કે “ભારે અસાધ્ય વ્યાધિ જીવલેણ વ્યાધિ દૂર કરવી છે, તે એની ભારે કિંમત ચુક