________________
૫ ૨
કાવ્યાનુશાસન છે. હેમચન્દ્ર નોંધે છે (શ્લોક ૨૬૭,એજન, વૃત્તિ) કે, અહીં ઉપસર્ગ અને પર્યાયગત-પ્રક્રમભંગદોષ છે. તેથી ‘તfમમવ: કુરુતે નિરાતિ, ધુતાં મનને નિરાંતિ:, નપુતામા ન ,” એ યુક્ત પાઠ છે. વિપદ્ અને આપમાં લાગેલ ઉપસર્ગ વિશે તથા “મારીયાન' એ પર્યાયને લીધે ભગ્નપ્રક્રમત્વ આવે છે. મમ્મટ પણ આ જ નોંધ મહિમાને અનુસરીને આપે છે. (કાવ્ય પ્રકાશ પૃ. ૩૭૨, એજન).
ઉત્પન્નમત્ત' (શ્લોક ૨૬૮, એજન) વગેરેમાં એકવચનથી ભગવતીને સંબોધીને પ્રસાદના અનુસંધાનમાં તેને વિશે જે બહુત્વનો નિર્દેશ છે તે સ્થળે વચનગત-ભગ્ન-પ્રક્રમત્વ આવે છે (કાવ્યાનુશાસન શ્લોક ૨૬૮ ઉપર, વૃત્તિ).
વૃતવાસ પ્રિયં ન મેo' વગેરેમાં (શ્લોક ૨૬૯, એજન) કારકગત ભગ્નપ્રક્રમત્વ છે તે વ્યક્તિવિવેક પૃ. ૩૦૪, એજન પ્રમાણે. “= તેડરું તત્વસંમત' એવું જરૂરી છે, એમ હેમચન્દ્ર મહિમા પ્રમાણે નોંધે છે. “વાતા વપુરમૂજયાસ' વગેરે (શ્લોક ૨૭૦, એજન) મહિમા (પૃ. ૩૦૫ એજન) પ્રમાણે “તમપિ વામસાત?' એવો પાઠ હેમચન્દ્ર સૂચવે છે. અહીં શૃંખલાક્રમથી કર્તાનો કર્મભાવ, પછી બીજો કર્તા વગેરે જે રીતે પ્રક્રાન્ત થયું છે, તેનો નિર્વાહ થયો નથી. આ ટિપ્પણ મહિમા પ્રમાણે છે. “તવ કુસુમશરāo' (શ્લોક ૨૭૧, એજન) વગેરેમાં ક્રમનો પ્રક્રમભંગ છે, તે હેમચન્દ્ર મહિમા પૃ. ૩૦૯, એજન પ્રમાણે કહે છે “અનિતતYo” (શ્લોક ૨૭૨, એજન) વગેરેમાં “વો સંપ્રદાય' પહેલાં કહેવું જોઈએ. વિવેકમાં (પૃ. ૨૨૦, એજન) આનો વિસ્તાર સધાયો છે. હેમચન્દ્ર નોંધે છે કે, આ શ્લોકના છેલ્લા ચરણમાં “પસંદUTચ” અન્ત આવે છે, તે પહેલાં વાંચવું જોઈએ. પછી પૂ. ૫. ઉઠાવતાં પ્રશ્ન કરે છે કે, કર્તૃપ્રક્રમભેદ અહીં કેમ બતાવાયો નથી ? જવાબ એ છે કે, તે અહીં સંભવિત નથી. જે કોઈ પણ કÖપ્રક્રમભેદ, કવિઓએ પ્રયોજેલો જોવા મળે છે, તે વાસ્તવમાં “ર્તવ્યત્યાસ' નામનો ગુણ છે; દોષ નથી. આ સમગ્ર ચર્ચા હેમચન્દ્ર મહિમા (વ્યક્તિવિવેક પૂ.૩૨૦, ૩૨૧, એજન) પ્રમાણે અક્ષરશઃ ઉદ્ધત કરે છે. પ્રો. કુલકર્ણી કે પ્રો. પરીખે આ સંવાદિતાઓ શોધીને ચોખ્ખી બતાવી નથી. હેમચન્દ્ર મહિમભટ્ટને અનુસરીને જણાવે છે કે, તે બાબતમાં આપને (ઉપરના પૂ. ૫ વાળાને) ભ્રમ છે. વાસ્તવમાં આ બંને(કર્તપ્રક્રમભેદ | અને કર્તવ્યત્યાસ)નું સ્વરૂપ ભિન્ન છે. જ્યાં “પુખદુ અને ‘કર્મના અર્થ પ્રકૃત હોય (પ્રસંગ પ્રાપ્ત હોય), છતાં તેમને છોડીને તેમનું કર્તુત્વ ચારુત્વના હેતુથી કોઈ બીજા ઉપર આરોપિત કરવામાં આવે, તો તે ગુણ બની જાય છે, દોષ નહિ. “પુષ્પના સંદર્ભનું ઉદાહરણ છે. - “સથાદ સપ્તમો વૈgવતાર' વગેરે અહીં, “જેવી તમારી ઇચ્છા એવું યુખદ્ અર્થનું કર્તુત્વ પ્રસિદ્ધ છે, તેને સ્થાને ચારુત્વ આણવા તેનો અન્યત્ર આરોપ કરીને આમ કહેવાયું છે. આ ઉક્તિ દાશરથિ રામને ઉદ્દેશીને કોઈકની આગળ કોઈકે કહેલી છે.
તેવી જ રીતે, “કસ્મ અર્થનું ઉદાહરણ ‘ક નન: પ્રદુમન:0' વગેરે (શ્લોક ૩૪૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org