________________
૨૦૭) . પ. . ૩]
२२५ વગેરે (ઉદા.)માં કેટલાક વર્ષો અર્થવાળા હોતાં અને કેટલાક અનર્થકહોતાં, (યમક બને છે). - ‘કન્યાર્થીનામુ’ (= અન્ય અર્થવાળા) (ભિન્ન) (એમએસૂત્રરૂમાં કહ્યું તે) લાગુ પડતું નથી, તેથી‘સત્યર્થે” (= અર્થહોતાં) એમ(સૂત્રમાં કહ્યું) છે. વળી, એના એ જ અર્થવાળા શબ્દનું પુનઃ ઉચ્ચારણ શક્ય નથી કેમકે પુનરુક્તિદોષ આવે; તેથી સામર્થ્ય દ્વારા (= સંદર્ભ દ્વારા) પ્રાપ્ત થતો હોવા છતાં, ભિન્નાર્થમાં, જ્યાં એનો એ જ અર્થ પ્રસંગત ફરી (કાવ્ય) પ્રયોજિત કરાય, અને (જ્યાં) (કાવ્ય) બન્ધની સુન્દરતાથી (તેનો એ શબ્દ) પુનઃ પ્રયોજિત કરાય છે, (જેમકે), ૩તિ સવિતા તા:... વગેરેમાં. (૪૪૮).
[સુભાષિતાવલિમાં શ્લોક ૨૨૦] ત્યાં પીનત્ય દોષનો અભાવ હોતાં (તેને) યમક બનતાં કોણ નિવારી શકશે ? - તેથી (આ પરિસ્થિતિ દૂર કરવા) 'અન્યાર્થીનામું” એવું પદ (સૂત્રમાં) લેવાયું છે.
“મૃત્યેક્ય’નું ગ્રહણ લોકપ્રતીતિ (ની દષ્ટિએ) તુલ્યતા (= સરખાપણું)ના ગ્રહણ માટે છે. તેનાથી દત્ય, ઓક્ય, ઓક્ય ‘વ’ કાર કે કાર વગેરે વર્ણ (નો) ભેદ હોતાં, ઓછા પ્રયત્નથી કે વધુ ઓછા પ્રયત્નથી થતા ભેદમાં, કે સંયોગમાં રહેલા બે સજાતીય વર્ણોના કથનમાં, ખાસ કરીને યમકની રચનામાં વિરોધ આવતો નથી. જેમ કે,
તે રાજાના શત્રુઓએ અવલંબન જોયું. ઝરણાંના ઉપભોગથી (= ઉપયોગથી) (તે) ગયું. સૈન્ય વગરનું=નિર્બળ વન જોયું.” (૪૪૯)
અવલંબન એટલે પાર્ણિગ્રહ ( = પાછળના મિત્રનું ગ્રહણ/ અવલંબન) આકન્દાસાર, ( = મિત્રનું ગ્રહણ) વગેરે. ધોધનાં જળના આસ્વાદથી પાણીને હલકું કરતું. ‘અબલ’ એટલે સૈન્ય વગરનું વન, જંગલ. અહીં એક જ સ્થળે ‘વ’ અને ‘બ” કન્યૌષ્ટય, અને ઓય છે. બીજે ઓદ્ય- દંત્ય છે અને ઓક્ય (બે) વર્ણો છે. પશ્યન્ત’ માં) બે (“શ’કાર છે). વળી,
હે ભવાનિ ! જે સતત તારા પ્રણામ માટે લાલસાવાળા છે, તે (લોકો) ક્યારેય મનના અંધકારરૂપી મળવાળા થતા નથી.” (૪૫૦)
દિવીશતક-૫૯] ચિત્તના મોહરૂપ મળથી જડ. અહીં “તાત:' માં પ્રથમ ‘તકાર અલઘુપ્રયત્નવાળો છે. જ્યારે પતાન'માં (‘તકાર) લઘુપ્રયત્નવાળો છે. વળી ‘ન’કાર તથા “જ' કાર, સ્વર વગરના 'મ'કાર તથા ર’ કાર અને વિસર્જનીય (= વિસર્ગ) એવા ભાવ અને અભાવનો વિરોધ નથી એમ કેટલાક (માને છે), જેમ કે,
તુરગોના વેગને જીતતો આ (-ગ =) ન જનારાના ભંગનો હેતુ છે.’ (અથવા, હે તુરગોના (વેગ) ભંગ રૂપ !) (૪૫૧)
હે ધીર, પવન જેવા વેગવાળા રથને જલ્દી ઉતાર, યુદ્ધને હસી કાઢતો (૮) દુશમનોના લકરને નિઃશેષ હણી નાખ. (૪૫૨)
દુશ્મનોના મૂળને ઉખેડવા રાજવંશમાંથી તું જમ્યો છે. (તો હવે) જેમ વરુઓના ટોળાથી બરા ડરે તેમ દુશમનોથી કેમ ત્રાસે છે ? (૪૫૩)
કમની એક્તાના ગ્રહણથી (જેમ કે), ‘જો :” વગેરેમાં, (યમક નથી).
તે વિનાયક અમારું રક્ષણ કરો, (જેને વિષે) ઢાળ એ ૐકાર છે (અને) જે શિવના ગણોમાં પ્રથમ છે. જે “રણ” વાળો તથા વારણ (= હાથી)ના મુખવાળો છે. વગેરેમાં ‘યમક’ થશે નહિ. (૪૫૪)
[સ.કે. ૨/ ૨૦૮, પૃ. ૨૪૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org