________________
२४९
૨૨૨) મ. . સૂ. ૧]
જેમ કે ધ્વનિકાર (કહે છે) -
કાફ વડે જે અર્થાન્તરની પ્રાપ્તિ જોવા મળે છે, તે વ્યંગ્યનો ગુણીભાવ થતાં આ (= ગુણીભૂતવ્યંગ્યકાવ્ય) પ્રકારને આશ્રિત બને છે.
[ધ્વન્ય- ૩.૩૯] અને તે કાકુ બે પ્રકારે છે : સાકાંક્ષ અને નિરાકાંક્ષ. કેમ કે, વાક્ય સાકાંક્ષ અને નિરાકાંક્ષા હોય છે. જે વાક્યમાંથી સંકેતના બળથી જેવો અર્થ પ્રતીત થાય છે, તેવો જ નહિ પણ ન્યૂન કે અધિક અર્થ જેમાં પ્રમાણના બળથી નક્કી કરવા યોગ્ય હોય છે (તે થયું) સાકાંક્ષ વાક્ય. તેનાથી ઊંધું તે નિરાકાંક્ષ. વક્તામાં રહેલી આકાંક્ષા (= કહેવાની ઇચ્છા) વાક્યમાં ઉપચારથી (રહેલી જાણવી). તે પ્રકરણ (= સંદર્ભ)ના બળથી નિશ્ચિત થાય છે. ખાસ વિષયવાળા હોવું (તે) તેનું (= તે આકાંક્ષાનું) (લક્ષણ) તે દ્વારા જ નિશ્ચિત થાય છે.
વિષય પણ ત્રણ પ્રકારનો છે. જેમ કે અર્થાન્તર (રૂ૫), તે અર્થમાં રહેલો વિશેષ, અથવા તે અર્થના અર્ભાવરૂપ જેમ કે, ‘તેશ: તોડયં'. 2, *, “આ એ પ્રદેશ છે જેમાં દુમનના લોહીરૂપી જળથી સરોવરો છલકાયાં હતાં...
કા. શા. શ્લોક ૪૨૯, અધ્યાય ૪, પૃ. ૨૧૫] વગેરે અહીં સાકાંક્ષ કાકુના પ્રભાવથી “તતોગવ્યfધ ફ્લે' – “તેનાથી પણ વધારે કરે છે” - વગેરે અર્થાન્તરમાં ગતિ થાય છે.
તે કે જેની બગલમાં રાવણને દબાવ્યો હતો, તે કે જેનો સાગર પરનો સાંધ્ય વિધિ નિષ્ફળ ગયો, તેનો દીકરો અંગદ અહીં લક્ષ્મણે મોકલેલો છે, તો “ક્યાં છે તે ક્યાં છે રાવણ? હે રાક્ષસો (જી) કહો!” (૫૦૦) [ ]
અહીં, ‘તવાત્મઝ ફૂઃ ' “તેનો દીકરો, અહીં, અંગદ” એમ સાકાંક્ષ કાકુ વડે પોતાના, વાલિના પુત્ર હોવાના, વિશેષ ધર્મો અર્પિત કરાય છે.
નિર્વાઇવૈરવના: (કા. શા. ૩/૩૦૭, પૃ. ૧૬ ૭) - “વૈરાગ્નિ નિર્વાણ પામ્યો છે – (વ. ઉદા. માં) અહીં “મતિ’ ‘થાય છે” એમ સાકાંક્ષ કાકુ ‘મવતું એમ “થવાનો અભાવ' કહે છે, વચનનું ઉચ્ચારણ અર્થમાં અસંભાવના (= અસંભવિતતા) પૂરે છે (તેથી) નિષેધરૂપી અભાવના વિષય, અર્થાત્ ભાવ (રૂપી અર્થ) અર્પિત કરે છે, ન મવન્વેવ – નહિ જ થાય એમ.
૧૧૨) • ભિન્ન આકૃતિ (=રૂ૫)વાળા શબ્દની જાણે કે એકાWતા (થવાથી) “પુનરુકતાભાસ' (પ્રાસ થાય છે). (૯)
ભિન્નરૂપવાળા સાર્થક કે અનર્થક શબ્દોનું જાણે કે ઉપર ઉપરથી એકાર્યત્વ વાસ્તવમાં (તેવું) નહિ, (તે) પુનરુક્ત જેવું જણાય (તે થયો) પુનરુક્તાભાસ. જેમ કે, - “હે દેવી ! હૃદયમાં બરાબર રીતે સર્વે (ગુણ)નું પ્રકાશન કરીને (૮) શોભે છે. દુશમનોની સેનાને તું કંપાવ.” (૫૦૧)
દેિવીરાતક, શ્લોક ૫૫] હે દેવી ! જેમાંથી રજો વિકાર દૂર થયો છે તેવા હૃદયમાં સર્વે નામે ગુણનું પ્રકાશન કરી તું શોભે છે. દુમિનોની નાયક સાથેની ન થાકેલી સેનાની (= સેનાને) તું કંપાવનારી છે. અહીં “મતિ વિરાગ' (દિષાં ગરી) વગેરે શબ્દો સાર્થક છે. ‘ પય:' (વં પય:) (એ બે) શબ્દો નિરર્થક છે. આચાર્ય શ્રી હેમચન્દ્ર વિરચિત અલંકારચડામણિ નામે સ્વપજ્ઞ એવી કાવ્યાનુશાસનની વૃત્તિમાં
“શબ્દાલંકારવર્ણન' નામે પાંચમો અધ્યાય (સમાપ્ત થયો).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org