________________
૨૦૮) મ. ૧. સૂ. ૧].
२३७ અહીં પણ’ (= કંજુસ) એમ (અર્થ છે); (ભૂતિ = ) વિભૂતિ (= સમૃદ્ધિ) અને ભસ્મ. “મહાપદ' અને ‘શુભાવાસ” એ બે પદો સંબોધનમાં છે. એક પદમાં ‘મહા-આપતું અને અશુભનો આવાસ એમ છે.* ‘અર્ધમાત્રાટ્યુત જેમ કે,
જ્યારે વાદળોનો સમૂહ ઊમટ્યો હોય, (અથવા, પયોધરના ભારથી ઉભરાતી, ભરાયેલી છાતીવાળી હે બાળા !) (આકાશ) વીજળીથી ચમકતું હોય ત્યારે સહુનો માનીતો પ્રિયજન, હે બાળા, દુઃખથી (= મહામહેનતે) પ્રાપ્ત કરાય છે. (૪૭૫)
અહીં ‘ઇન્દુ’ એ શબ્દમાં ‘ન્કાર (અર્ધા = ) વ્યંજન ટ્યુત જાણવો; (= વાસ્તે ટુવેન, માં વાસ્તે છે ન તગતે – ‘બાલચન્દ્ર આકારમાં જડતો નથી’ એમ ફેરફાર થાય છે).
‘બિન્દુ’ ચુત જેમ કે,
વિકાસથી યુક્ત “સદ રન સદા' નલિની, તારાક્તિ ગગનાકણ, અને પણ્ડિતો વડે આશ્રિત રાજાઓની સભા શોભે છે. (૪૭૬)
સ૬ દસેક = વિકાસથી યુક્ત એમ પણ થાય. તથા બિન્દુય્યત છે તે બિન્દુ ઉમેરવાથી સરં નતિની = હંસોવાળી કમલિની’ એમ અર્થ લેવાનો . “વર્ણવ્યુત’ જેમ કે,
(દિનાદ્રિના = ) પાર્વતી રૂપી અર્ધામવાળા ઈશ્વર અહો ! અભિનવ રૂપ ધરે છે. સફેદ ખોપરીના હારથી જેમાં મસ્તક ઉપર મણિ અને મોતીઓથી (જાણે) (શોભા) રચાઈ છે. અગ્નિથી શોભતી ઊર્ધ્વદષ્ટિથી વિશાળ લલાટ-તમાં તિલકરચના થઈ છે, ફુટ (= સ્પષ્ટ) અને વિકટ અટ્ટહાસ્યથી શોભતું અને સ્મિતથી સુંદર તે વદન ! (૪૭૭).
અહીં ગૌરીશ્વર (= શંકરજી)ના વર્ણનમાં સિદ્ધિ છંદ(વાળી રચના) માં, દરેક પાદમાં આદ્ય બે અક્ષરો દૂર કરવાથી અને અંત્ય અક્ષર સસકની સ્મૃતિમાં (= તેમને દૂર કરતાં), પ્રમિતાક્ષરા વૃત્તથી કેવળ ઈશ્વરસ્વરૂપનું વર્ણન છે. અથવા જો, આચાક્ષર સસકની સ્મૃતિ કરાય અને અંત્યાક્ષર દ્રયને દૂર કરાય તો દ્રતવિલંબિત વૃત્તથી ગૌરીનું વર્ણન પ્રાપ્ત થાય છે.
रिचितमौलिशिरोमणिमौक्तिकैः पृथुललाटतटे तिलकक्रिया । सललितं वदनं स्मितपेशलं
વતિ વેષમદ તુહિનાદ્રિના !” – આમ રચના કરવાથી ગૌરીવર્ણન પ્રાપ્ત થાય છે.] ‘ગૂઢ (નામનો ચિત્રનો પ્રકાર) ક્રિયા, કારક, સંબંધ અને પાઠના વિષયે કરીને ચાર પ્રકારે (પ્રાપ્ત થાય છે.) ક્રિયાગઢ જેમ કે,
સ્તન અને મોટા જઘનથી સુંદર અને મંદ આ મદિરાથી લાલ થયેલાં નયનોવાળીનું ગમન જોતાં કેમ કરીને યુવાનો મદનજ્વરથી જર્જરિત (નથી થતા) ? (૪૭૮)
[સરસ્વતી કંઠાભરણ-૨. ૩૬૬] હે યુવાનો તમે કેમ કરીને નથી થતા? (‘નથ’ ?) એમ ક્રિયાગૂઢ છે. (શરૂઆતમાં ‘સ્તનમાં ત = સ્થ, ને ? એમ ગોપાવીને ‘સ્થ” ક્રિયા આવી છે). " * *કપાણ’ને સ્થાને ‘કપણ’ શબ્દ પ્રયોજાયો છે. ઉપર ઉપરથી અહીં રાજાની નિંદા છે. પણ જો ‘કપાણ’ શબ્દ
- એક માત્રા ઉમેરીને લેવાય તો રાજાની સ્તુતિ સમજાય છે. + આ શ્લોકમાં અર્ધમાત્રા ગ્રુત થઈ છે. જો તે ઉમેરાય તો “વાતેઃ
' - આકાશમાં બાલે જણાતો નથી - આકાશ વાદળ છાયું હોવાથી. એવો અર્થ આવશે. X અહીં બિન્દુય્યતનું ઉદા.. છે. “સહસા માં બિંદુ ઉમેરવાથી ‘સહંસા’ પ્રાપ્ત થશે. # અહીં કેટલાક વર્ણ કાઢી નાખવાથી નવો અર્થ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org