________________
૨૦૮) 4. ધ. ધૂ. ૧]
२३५ • આકાર એટલે ખગ્ન, મુરજબન્ધ વગેરે આકૃતિ, તે (આકૃતિવાળું) ચિત્ર, જેમ કે,
શિવ, ઈન્દ્ર, રામ, તથા ગણેશ દ્વારા, ધારાવાહી રીતે જેની ઉત્કૃષ્ટ સ્તુતિ આરંભાઈ છે તે પ્રકારની, તથા (તે) શિવની પીડાનું સદા નિવારણ કરનારી વિનયથી નમેલા ભક્તોની માતા, સંપત્તિનું સંગમસ્થાન, ભક્તોની પીડાનો નાશ કરનારી, સ્ત્રીઓની મર્યાદારૂપ, પરમ માનનીય અને અનાદિ પાર્વતી મારું કલ્યાણ કરો. (૪૭૧૪૩૨)
દ્રિત – ૫/૬, ૭] ‘મારારિ’ એટલે શિવ. બલરામ (તે) મુસલી. આસાર (કહેતાં ધોધમાર વર્ષા) જેવા વેગને કારણે સૌથી પહેલી. ખડગ (= આ ‘ખજ્ઞબંધ’ નામે ચિત્રકાવ્ય છે). દ્રાઢિકા (મૂઠની પટ્ટી)માં “મા” શબ્દ સાધારણ છે. તેની જમણી બાજુએ નીચે નીચેના ક્રમથી ૧૪ વર્ણો છે. શિખામાં ‘સા’ શબ્દ સાધારણ છે. ઊર્ધ્વક્રમથી ડાબી બાજુથી ત્યાં સુધી (વર્ણો) જ્યાં સુધી ‘મા’ શબ્દ સાધારણરૂપે (આવી જાય). આ થયું ફળ. તે જ ‘મા’ શબ્દની જમણી બાજુ બહાર નીકળવાના ક્રમે અને ડાબી બાજુ પ્રવેશના ક્રમથી સાત સાત (વણે છે). એ થઈ ‘દ્રાઢિકા (= મૂઠની મોટી પટ્ટી) પછી “મા” શબ્દની ઉપર “ગણ્ડિકા” (= મૂઠ, પકડવાનો ભાગ)માં ત્રણ વર્ષો. તેની ઉપર (આડી પટ્ટી, નાની, માં) ‘મા’ શબ્દ સામાન્ય છે. તેની જમણી ને ડાબી બાજુ ચાર ચાર વર્ષો છે. અને આ કુલક છે. પછી તે ‘મા’ શબ્દની ઉપર બે વણે છે. તે (થયું તલવારનું) મસ્તક (= ટોચનો ગોળાકાર) સા’, ‘મા’ અને ‘મા’ શબ્દો છે અને પાંચ અને બે વખત આવૃત્ત થયા છે. (ટોચવાળો ‘સા બે વખત અને મૂઠની ઉપરનો “મા” પાંચ વખત, મૂઠની નીચેનો “મા” બે વખત)
જે (ડવી) ઇન્દ્રિયજયથી (થનારા) ઉત્તમ (મનવમ) આનંદનું પદ છે; મુખના માનને (જે) આપનાર છે. દાન, માન (= જ્ઞાન) અને ક્ષમા રૂપી નિત્યધનવાળા માનવોથી પૂજાતી. (૪૭૩) દિવીશતક, શ્લોક ૧૫]
જે ઇન્દ્રિયજયથી ઉત્તમ એવો આનંદ, તેનું સ્થાન (છે), વિઘાથી જ શમ (અને) સુખનો લાભ (થાય છે). મુખની પૂજા કરે છે. અપભ્રંશ સિવાયના ભાષણથી જ મુખ પૂજ્ય થાય છે. દાન, માન અને ક્ષમા જ જેમનું શાશ્વત ધન છે તેવા પુરુષોથી પૂજાતી. “માન” એટલે જ્ઞાન.
મુરજબન્ધ (ચિત્ર). ચાર પદોથી ચાર પંક્તિઓ કરીને (= લખીને) પહેલેથી માંડીને પાદોમાંથી પ્રથમાક્ષરો ચાર (લેવા). ચોથા વગેરે પાદમાંથી પાંચમો વગેરે ચાર લઈને પહેલો પાઠ (રચાય). બીજામાંથી પ્રથમ, પ્રથમમાંથી બીજો ત્રીજે, બીજા-ત્રીજા પાઠમાંથી ચોથામાં, ચતુર્થમાંથી તૃતીય અને બીજો વર્ણ (લેવા). ત્રીજા પાઠમાંથી પ્રથમ અક્ષર લઈને બીજો પાદ. બીજામાંથી આઠમો, પહેલામાંથી સાતમો અને છઠ્ઠો, બીજા ત્રીજામાંથી પાંચમા, છઠ્ઠા સાતમા, ત્રીજામાંથી આઠમો (વર્ણ) લઈને ત્રીજો પાદ (રચવો). ચોથા વગેરેમાંથી પ્રથમ અને પ્રથમ (પાદ)માંથી પંચમ વગેરે અક્ષરો મેળવીને ચોથો પાદ. (આમ થયો મુરજબન્ધ). મુસલ, ધનુ, બાણ, ચક્ર, પદ્મ વગેરે બંધો ઉદાત કરવા.
‘ટ્યુત’ (નામે ચિત્રપ્રકારમાં) માત્રા (ટ્યુત), અર્ધમાત્રા (ટ્યુત), બિન્દુ (ટ્યુત) (અને) વર્ણ (ટ્યુત) – એ રીતે ચાર પ્રકારો (પ્રાપ્ત થાય છે).
તેમાં માત્રાટ્યુત” જેમ કે, ભૂતિયોજિતભર્તવ્ય: વ.
ભસ્મથી જે પોષાય છે, ભિખારીઓથી ઘેરાયેલો, મોટી આયરૂપ અશુભનું નિવાસસ્થાન એવો તારા જેવો બીજો ‘કુ પતિ ક્યાંથી (જડશે ?) -
સમૃદ્ધિથી જે ભરાય છે. કૃપાથી જેણે રાજમંડળ પર આક્રમણ ક્યું છે, જેનું સ્થાન મોટું છે તથા આવાસ શુભ છે એવા (હે રાજન! તારા જેવો પૃથ્વીપતિ ક્યાંથી (મળે ?) (૪૭૪) [ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org