________________
૨૦૮) . ૧. પૂ. ]
રણથી પરાભુખ થયેલા ગણી કુમાર વડે (આ રીતે) સંબોધાયા (= કુમારે ગણોને આવું કહ્યું) એવો કમ (અહીં છે).
અનેક મુખવાળા, તે (વ્યક્તિ) (વર) પુરુષ નથી, જે (પોતાનાથી) હલકા (= નિકૃષ્ટ, ઓછા બળવાળા) થી જિતાયો છે. વળી, (પોતાનાથી) ઉતરતાને જિતનારો પુરુષ પણ અ-પુરુષ છે (= વીર નથી). ‘નનું (અહીં) સંબોધન માટે (પ્રયોજાયું છે).
(તે) જીતેલો છતાંનજીતેલો છે, જેણે સ્વામીને જીત્યો નથી. તે પણ પાપીજ છે જે જિતાયેલાને વીધ છે. (અહીં) એક વ્યંજન (ના પ્રયોગવાળું ચિત્રકાવ્ય છે). આ રીતે બે કે ત્રણ વ્યંજનોના નિયમ વિષે ઉદાહરણ આપવું.
સ્થાન” એટલે છાતી, ગળું વગેરે. તે (= સ્થાનને લગતું) ચિત્ર જેમ કે, ગંગા નદીના જળનાં અવાજ કરતાં મોજાંમાં અવગાહન કરવાવાળા, શોકના ભાવથી રહિત, સુમેરુ પર્વત સુધી જેની કીર્તિ વ્યાપી છે તેવા, તથા વિષયસુખો વિષે અનાસક્ત (હે રાજા !) બધા પ્રકારના પાપરૂપી કાગડાઓનો નાશ કરીને તમે એકદમ જ સ્વર્ગલોકને પ્રાપ્ત કરશો. (૪૬૯) [કાવ્યાદર્શ, ૩.૧૧]
કોઈક પુરુષ સ્તુતિ કરે છે – હે Two – ગંગાના જળને ડહોળનાર, તું હલકાં પાપ એ જ (= રૂપી) કાગડાઓ - તેમને હણનાર છે. મોદી૩ (= VT) ધાતુને [િ પ્રત્યય લગાવતાં હાર' અર્થમાં ‘’ એવો શબ્દ સિદ્ધ થાય છે. ગતિને ત્યજતું નથી તેવા પ્રકારનું અંગ જેનું છે તે ‘વ’ કહેતાં સૂર્ય, જેનું ચિહ્ન છે તે પર્વત, એટલે કે મેરુ; તેમાં કંક નામ પર્વતનાં પંખીઓ ‘ાવ:' અવાજ કરનારા જેના છે તેવો (૮), તે તું ‘પાપહા” અર્થાત્ મેરુનિવાસી પક્ષીઓ વડે જેની કીર્તિ ગવાય છે તેવો, ‘મXT:’ સ્વર્ગે ગયો – એમ પ્રશંસાના અર્થમાં ભૂતકાળ જેવો નિર્દેશ છે. ‘યંતિ’ એટલે અર્થનું કથન કરે તે 'િ, શબ્દ V = VT ધાતુથી ઉણાદિમાંનો ‘' પ્રત્યય થતાં ‘ક્ર' શબ્દ બન્યો. (તં = કિં) કૃતિ એ અર્થમાં ‘’ શબ્દને નિદ્ પ્રત્યય લાગ્યો. ને નિત શબ્દને ‘’ પ્રત્યય લગાવીને :” શબ્દ સાધ્યો છે. કંઠનું સ્થાન છે.
આ રીતે (ચિત્રમાં) બે-ત્રણ સ્થાનોનો નિયમ ઉદાત કરવો. ‘ગતિ” એટલે “ગત’, ‘પ્રત્યાગત’ વગેરે રૂપ. (= ગયેલું, આવેલું વ. રૂપ), તે (રૂપી) ચિત્ર જેમ કે,
હાથીરૂપી પર્વતોને કારણે જેનામાં પ્રવેશ કરવો મુકેલ છે તેવી, ઉત્કૃષ્ટ, ભય વગરના સૈનિકોનાં જૂથોના જયધ્વનિવાળી, જેનાથી શત્રુઓનો ક્ષય કરાયો છે તેવી, જેનું ગ્રહણ થયું નથી તેવી, જેણે દુશ્મનોને પડકાર્યા છે તેવી (યદુઓની સેના આગળ વધી). (૪૭૦)
શિશુ ૧૯.૪૪] હાથીરૂપી પર્વતોને કારણે જેમાં પ્રવેશવું મુશ્કેલ છે તેવી, ઉત્કૃષ્ટા (સેના), જેમને ભય નથી લાગ્યો તેવા સૈનિકોના જૂથોના જયધ્વનિથી યુક્ત, શત્રુનો જેણે ક્ષય કરાવ્યો છે તેવી, જેનું ગ્રહણ થયું નથી, “મારી સાથે યુદ્ધ કર” એમ જેનાથી શત્રુઓને વિનંતિ (= પડકાર) કરાયો છે તેવી તે યદુઓની સેના (આગળ વધી). શત્રુસેનામાં (આગળ) વિધી એમપૂર્વ (શ્લોક) સાથે સંબંધ છે. અહીં અયુફપાક વર્ષોની ગતિ અને યુપાઇ વર્ષોની પ્રત્યાગતિ છે એમ તે (લોકના) અર્ધભાગમાં તે (બંને) છે તેથી (અહીં) પાદગતપત્યાગત’ (જાણવું). (અર્થાત્ આગળ પાછળથી વાંચતા એકસરખા વર્ણો એક એપાદમાં જણાય છે તેથી પાદગત પ્રત્યાગત- ચિત્ર થર
આ રીતે અર્ધગત-પ્રત્યાગત, શ્લોકગત-પ્રત્યાગત, સર્વતોભદ્ર, અર્ધભ્રમ, તુરંગપદ, ગોમૂત્રિકા, વગેરે ઉઠાત કરવાં. ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org