________________
૧૨) મ. ૩. ટૂ. ૭]
અપૂર્વ સુગંધથી આનંદિત દિશાઓવાળા, ભમરાઓથી અવાજવાળા, મસ્તક ઉપરની માળાથી શોભતા (લોકો) આવી ગયા. (૩૯૪).
આ (ઉદાહરણો)માં , શ્રવણ અને શિસ: શબ્દો વડે નજદીકીની પ્રતીતિ થાય છે. પ્રાણેશ્વરના આલેષના વિભમની પ્રતીતિથી જાણે કે ચમક્તા મુક્તાહારથી સ્તનદ્રય હસે છે. (૩૫) અહીં મુI શબ્દથી (મોતીની) શુદ્ધતાની પ્રતીતિ થાય છે. મોટેભાગે પુષ્પમાલા સમી કન્યા કોને ન લોભાવે ? (૩૯૬). અહીં પુષ્પ શબ્દથી ઉત્કર્ષની પ્રતીતિ થાય છે. હે મદનિયા, હાથિણીનો પ્રેમભાવ છોડ. (૩૯૭) અહીં ‘’ શબ્દથી તદ્રુપતતાની પ્રતિપત્તિ થાય છે. જ્યાં વિશેષ પ્રતિપત્તિ ન હોય. જેમ કે, જેના પણછના બંધથી સ્થિર હાથ વડે... (૩૯૮)
રિઘુવંશ-૬.૪૦]. ઈન્દ્રને બે કુંડળો આપ્યાં. (૩૯૯) ખભા ઉપર અર્પિત હારવાળો આ પાંડ્ય છે. (૪૦૦)
રિઘુવંશ- ૬.૬ ૦] માળી જેવો બગીચો. (૪૦૧) અને,
પ્રાપ્ત થયેલા માર્ગોમાં હાથીનાં બચ્ચાં સુખે જાય છે. (૪૦૨) તેમાં ચા વગેરે રાબ્દો જ (દોષમુક્ત છે). નિતમ્પ, ઝી, 3ષ્ટ્ર, વરમ વગેરેમાં તેમ નથી, કેમ કે, કવિઓ વડે તે પ્રયુક્ત થયા નથી.
(૨૯) સંકેત અને વ્યવહાર દ્વારા જ શબ્દનો અર્થ નિશ્ચિત થાય છે. ક્યારેક ગુણરૂપ - જેમ કે,
બધી કામના પૂર્ણ કરનાર સંપત્તિ પ્રાપ્ત કરી, તેથી શું ? દુમિનોના મસ્તક ઉપર પગ મૂક્યો તેથી શું ? પ્રિયજનોને વૈભવથી ખુશ કર્યા તેથી શું? દેહધારીઓના દેહથી ક૫ સુધી ટકી રહેવાયું તેથી શું? (૪૦૩)
[ભર્તુહરિ : વૈરાગ્ય- ૬૭] અહીં, બોલનારની ઉક્તિ નિર્વેદથી થતી પરવશતાથી (થઈ છે, જે) ઊલટાનું શાંતરસના પરિતોષ માટે છે. જેમ કે, કહ્યું છે કે –
(૩૦) હર્ષ, ભય વગેરેથી આક્ષિત ચિત્તયુક્ત વક્તા તે રીતે સ્તુતિ કરતાં કે નિંદા કરતાં, જે પદ એક કરતાં વધુ વાર ઉચ્ચારે તે પુનરુક્ત (પદ) દોષરૂપ નથી.
[અદ્રટ-૬.૨૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org