________________
૮૨) . રૂ. ટૂ. ]
१३९ તથા, વસ્ત્ર જાંબુના પલ્લવો અને જઘનસ્થળે ચણોઠીની માળાનું આભૂષણ. (૨૨૨)
[બાલરામાયણ- ૩.૬૧] તેના હાથીઓની હારમાળાથી અથડાયેલા. (૨૨૩)
[માઘ. ૧.૬૪] જેથી કુંભસ્થળ સુધી ડૂબેલા જંગલી હાથીનાં જૂથો વડે પાણી પિવાય છે. (૨૨૪)
અહીં, તદ્ધિત પ્રત્યયોનું આધિક્ય છે, કેમ કે, પછી સમાસના આશ્રયથી જ તેના અર્થની પ્રાપ્તિ થાય છે પરંતુ જ્યાં બીજા અર્થ વિષે તદ્ધિત (પ્રત્યય)ના અર્થની ઉત્પત્તિ થતી હોય ત્યાં સમાસથી તેની પ્રતીતિ થતી ન હોઈ ત્યાં તેનું આધિક્ય સંભવતું નથી.
જેમ કે, વાર્રપ્નનાં બાણોથી પ્રાણીઓ ત્રાસ પામ્યાં (૨૨૫)
[કિરાતાજુનીય-૧૫.૧] અહીં “અપત્ય'ના અર્થમાં તદ્ધિત છે. ‘' ના અર્થમાં નહીં. તથા,
આવો, દુઃખદ પ્રસંગ થતાં, ઉત્પન્ન થયેલા ક્રોધથી ભરેલા મનમાં શોકક્રિયા કરવાનો અવકાશ જ નથી શું ? (૨૨૬).
હિર્ષરચિત-૬, પૃ. ૧૯૩] અહીં “ક્રિયા’’ અને ‘કરણ'નું (આથિક્ય છે) અથવા જેમ કે, ઉપમામાં –
નવાં, સુંદર રચાયેલાં કડાંના વિભૂષણવાળી નવવધૂ શોભે છે જેમ કે ખીલેલા (૫૫) ગુચ્છમાં લીન થયેલા ભ્રમર સમૂહવાળી કુન્દલતા. (૨૨૭)
અહીં, નીલરત્ન વગેરે ઉપમેયનો નિર્દેશ ન હોતાં, “ભ્રમરગણ” પદ વધારાનું છે તેથી અધિક પદત્ય (દોષ આવે છે).
તથા,
અંજનબિંદુ જેવા મનોહર અને પુષ્પોની રચના (ભક્તિ) કરતા ભમરોથી અંકિત તિલવૃક્ષ વનસ્થલીને નહોતું શોભાવતું તેમ નથી, જેમ કે, પ્રમદાનું તિલક. (૨૨૮)
[. ૯.૪૧] અહીં તિલક અને પ્રમદામાંથી એકની સમાસ વડે ઉક્તિ થવાથી જ આક્ષેપથી બીજાનું આધિક્ય રહેલું છે અથવા જેમ કે રૂપકમાં –
શોકરૂપી અગ્રિના ધુમાડાના સમૂહથી ઉત્પન્ન થયેલ વાદળથી ભરાયેલ હોય તેમ જાણે કે, નયનવારિની ધારા વરસાવતું શરીર છે. (૨૨૯)
હિર્ષચરિત-૬, પૃ. ૧૭૯] અહીં કોઈકના વડે સાધમ્મને લીધે શોકનું અનલ ઉપર આરોપણ ભલે કરાયું. પરંતુ ધુમાડાનું કોઈ આરોગ્ય નથી તેથી અધિકપકત્વ (દોષ છે).
તથા, આકાશરૂપી સાપના કાંચળી ત્યાગની જેમ, (તથા) સ્વર્ગના વિટની લીલાભૂમિની જેમ... (૨૩૦)
હિર્ષચરિત-૧, પૃ. ૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org