________________
१४७
૮૧) . ૩. મૂ. ]
અહીં, ક્રમે ક્રમે અનુપ્રાસ સઘન બનાવવો જોઈએ. ક્યારેક ગુણરૂપ બને છે, જેમ કે,
પહેલાં કદી વાળવામાં ન આવેલ શિવ-ધનુષ્યના બે ટુકડા થતાં પ્રગટેલા ક્રોધથી પ્રેરાઈને પરશુરામના ભયંકર થાંભલા જેવા બાહુએ કે કેલી, ઝળહળતી પરશુ – જેનાથી શંકર ભગવાન જગતમાં ખંડપરશુ એ નામે ઓળખાય છે - તે ક્ષણ માત્રમાં તારા કંઠરૂપી પીઠની અતિથિ બનો. (૨૪૭) મિહાવીર – ૨.૩૩].
અહીં ક્રોધનો અભાવ હોઈ પત~કર્ષતા (દોષરૂ૫) નથી. સમાસપુનરાત્તત્વ - જેમ કે,
જે તે શ્રી વીરચૂડામણિના પ્રસિદ્ધ ગુણોને પણ પ્રગટ કરે છે, તે આ પુરુષ ચાંદનીને ચંદનથી લીંપે છે, માલતી પુષ્પની માલાને સુગંધિત જળથી સિંચે છે, મહુડાને ખાંડથી સ્વાદિષ્ટ કરે છે, તે શાણ દ્વારા મોતીનું પણ (શુદ્ધિ =) ઉત્કૃષ્ટપણું શોધે છે. (૨૪૮).
અહીં, “પૂડામઃ” આગળ વાક્ય સમાપ્ત થયું હોવા છતાં “તત્વ' વગેરે, પૂંછડાની જેમ ફરી કહેવાયું છે તેથી ચમત્કાર સર્જતો નથી.
ક્યારેક (સમાપુરાતત્ત્વ) ગુણરૂપ પણ નહીંને દોષરૂપ પણ નહીં. (એવું જણાય છે, જ્યાં વિરોષણ માત્ર આપવા માટે નહીં પણ બીજા જ વાક્યર્થ માટે ફરી ગ્રહણ કરાય છે જેમ કે, પ્રાપ્રાપ્ત ... વગેરેમાં. (પૃ. ૧૪૬, શ્લોક ૨૪૭)
“” ના લોપમાં કે “ત્વ” વગેરેથી ઉપહત થવાથી વિસર્ગોનો અભાવ તે અવિસર્ગ. જેમ કે,
તે રાજા વીર, વિનયી, નિપુણ, સુંદર આકારવાળો છે, જેના સેવકો શક્તિથી ભરપૂર, ભક્ત તથા બુદ્ધિના તેજથી યુક્ત છે. (૨૪૯)
દત' (= હણાયેલું) એટલે કે લક્ષણથી ચલિત થયેલું, યતિભ્રષ્ટ અથવા લક્ષણ અનુસાર હોવા છતાં અથવ્ય, તથા એવા જેમાં તેનો ‘ગુરુ” ભાવ પ્રાપ્ત નથી થતો, “લઘુ” અંતવાળું – રસ વિષે અનુગુણ નહીં તેવું વૃત્ત જ્યાં (જણાય) તે (વૃત્ત)નો ભાગ હત્તવૃત્તતા છે.
જેમ કે,
અલિ, મહેલમાં (= મહેલની અગાસીમાં) રહેલી ઘણાં ફૂલોની માળા ધારણ કરેલી (નાયિકાને) જુએ છે ? (૨૫૦)
અહીં, વૈતાલીય યુગ્મપાદમાં છ લઘુ અક્ષરોનું નિરન્તર્ય નિષિદ્ધ મનાયું છે તેથી લક્ષણય્યત છે. આમની કંઠ સુધી લટકતી પુષ્પોની માળા શોભે છે. (૨૫૧) કુરંગાક્ષીઓના ગાલના ફલક ઉપર પરસેવાની ધારા (છે). (૨૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org