________________
૧૦) ૩. રૂ. સૂ. ૬]
અથવા જેમ કે,
“કરિકીટ ( = હાથીરૂપી મગતરું) અને મેઘશકલ (= વાદળનો ટુકડો) પ્રત્યે સિંહનો જે સંરભ ( = અસહનશીલતા, ઉછાળો) છે તે (તો સિંહની આખી) જાતમાં જણાતો હેવાલેરા (= વિરોષ કરીને પ્રતિભાવ) છે' એમ વિચારીને દિગ્ગજ અને પ્રલયમેઘની ઘટા સામે પણ જેને આક્રોશ નથી તે આ અંબિકાઙેસરી કોને વિષે ચમત્કારનો અતિશય પામે ? (અર્થાત્, કોને વિષે ચમત્કાર અનુભવે ?) (૩૫૩)
[
]
અહીં, યોઽસૌ એ બે પદ અનુવાદ્ય અને વિધેય અર્થમાં વિવક્ષિત (હોવા છતાં) ફક્ત અનુવાઘની જ પ્રતીતિ કરાવનાર હોઈ યત્ નો પ્રયોગ ઉચિત નથી. તેથી જ,
જ્યાં યત્ ને તત્ પૈકી એકના નિર્દેશથી આરંભ કરાય, ત્યાં તેનો પરામર્શ કરાવનારા, તેનાથી બીજા દ્વારા ઉપસંહાર કરાય તે ન્યાય્ય છે, કારણ તે બંને અનુવાદ્ય વિધેયાર્થના વિષયરૂપે ઇષ્ટ છે. તે બેની પરસ્પરની અપેક્ષા હોવાથી (તેમનો) સંબંધ નિત્ય છે. આથી જ કહ્યું છે કે,
(૨૭) યંત્-તંત્ નો નિત્ય સંબંધ હોય છે.
આ બંનેનો ઉપક્રમે બે પ્રકારનો છે શબ્દ અને અર્થ. તે પૈકી બંનેનો ઉલ્લેખ હોય (તેણે) જે કહ્યું તે ખોટું નથી અને (તેણે) જે આપ્યું તે (પાછું) લીધું નથી. (૩૫૪) અને જેમ કે,
१८५
-
તે દુષ્ટ બુદ્ધિવાળો છે, જેને કલ્યાણ વિષે આદર નથી અને તે પૂજ્ય કર્મવાળો છે, જે મિત્રોને સાંભળે છે. (૩૫૫)
[
]
તેમાં પ્રસિદ્ધાર્થવિષયક જેમ કે, યંત વગેરે (પૃ. ૧૪૨) અનુભૂતવિષયક પ્રતિવિશ વગેરે (પૃ. ૫૦) પ્રકાન્તવિષયક - જેમ કે,
(ચંદ્-તત્ એ બેમાંથી કોઈ) એક્નો જ ઉલ્લેખ હોય તો આર્ય, કેમ કે, બીજાનો આક્ષેપ અર્થના સામર્થ્ય વડે (રાય છે). તેમાં માત્ર તત્ ના ઉલ્લેખમાં આર્ય પ્રસિદ્ધ, અનુભૂત અને ઉપક્રાન્ત વિષયવાળો એમ ત્રિવિધ છે.
જેમ કે, તે તોને
કેવળ નીતિ તો કાયરતા છે, કેવળ પરાક્રમ એ પ્રાણી જેવું વર્તન છે. આથી તેણે બંનેને ભેગા કરીને સિદ્ધિ શોધી. (૩૫૬) [રઘુવંશ ૧૭.૪૭]
તો શબ્દ. જેમ કે,
[રહ્યુ. - ૧૭.૪૨]
Jain Education International
ફક્ત ઉત્તરવાક્યમાં રહેલો હોય એ રીતે જ યત્ નો આર્થસંબંધ સંભવ છે, કેમ કે, પૂર્વવાક્યગત તત્ શબ્દનો અર્થ વડે આક્ષેપ થાય છે, જેમ કે,
સૌંદર્યમાં આધિક્યવાળો ચંદ્ર ઊગતાં જ, કમળો જે બિડાઈ ગયાં (તે) યોગ્ય ર્ક્યુ. (પરંતુ) (તેને પણ) જીતી જાય એવું કામિનીનું મુખ હોવા છતાં ઉદય પામતા તેણે (= ચંદ્રમાએ) સાહસ કર્યું. (૩૫૭)
[
For Private & Personal Use Only
]
www.jainelibrary.org