________________
૨૦) . રૂ. ટૂ. ]
१७३ વાક્યગત જેમ કે,
જેઓ રાજાને ભજતા નથી તેઓ સંપત્તિ પામતા નથી કે જેઓ પ્રિયાને યાદ કરતા નથી તેઓ દુઃખ પામતા નથી. (૩૧૮)
અહીં વિમતિનો વિભાજનરૂ૫ અર્થ સેવનને વિષે, માતામતિનો વિનાશરૂપ અર્થ પ્રાપ્તિને વિષે માવતિનો કરવારૂપ અર્થ ધારણમાં અને પ્રતિ નો વિસ્મરણરૂપ અર્થ સ્મરણને વિષે અવાચક છે.
કલ્પિત અર્થ હોતાં અસમર્થત્વ (રોષ સાંભળે છે) (તે) પઠગત જેમ કે,
હે રાજા, આ મસ્તકની માલાના મણિનું શું કહેવું? જેનું વાણીરૂપી બાણથી પણ અત્યંત દુર્લભ એવું તેજ પ્રકારો છે. (૩૧૯)
અહીં વર્ષ: શબ્દ વડે ની: શબ્દ લક્ષિત થાય છે તેથી કલ્પિતાર્થત્વ છે. અહીં માત્ર પૂર્વપદ જ નહીં પણ ઉત્તરપદ (= પછીનું પદ) પણ પર્યાય દ્વારા પરિવર્તન સહેવાને સમર્થ નથી (= તેને સ્થાને તેનો પર્યાય પ્રયોજી શકાય તેમ નથી) “જલધિ' વગેરેમાં તો ઉત્તરપદ જ છે. “વડવાનલ' વગેરેમાં પૂર્વપદ જ છે. જેમ કે, કહ્યું છે કે, (૨૬) કેટલીક લક્ષણા રૂઢિગત છે. કેટલીક શક્તિના અભાવથી (પ્રયોજાતી) નથી. કેટલીક હવે પ્રયોજાય છે. કેટલીક શક્તિના અભાવમાં નથી (પ્રયોજાતી).
[કુમારિલ, તંત્રવાર્તિક-૩૦૧, ૬.૧૨] વાયગત જેમ કે,
એકદમ જ દશરથના પુત્રો વડે ભેગા કરાયેલ વાનરોનું સૈન્ય બળવાન ઈન્દ્રજિત વડે મોટા પર્વત પર વર્ષા કરતાં તીક્ષ્ણ બાણ વડે જિતાયું. (૩૨૦)
‘?િ' દ્વારા દેશની સંખ્યાનો અર્થ લક્ષિત થાય છે. “વિદ્યામ:' દ્વારા ચક્ર પડું. તેનું નામ ધારણ કરેલ રો. (તેથી) દશ રથ જેના (નામમાં) છે તેના બે પુત્રો રામ અને લક્ષ્મણ. ઉલૂકને જીતનાર વડે એટલે ઈન્દ્રને જીતનાર વડે. “કોશિક” શબ્દ વડે ઇન્દ્ર અને ઘુવડ બંને અર્થનું કથન થાય છે. શિવ શબ્દ વડે કહેવાતો હોવાથી ને સત્વ: કહ્યો છે.
સંદિગ્ધ હોવાને કારણે અસમર્થત્વ પદગત જેમ કે,
તે સજ્જન યુદ્ધમાં વિજયશ્રી વડે આલિંગન પામ્યા છે. વંદનીય આશીર્વાદ - પરંપરા કાને ધરીને કૃપા કર. (૩૨ ૧)
અહીં “વન્યા' દ્વારા બળપૂર્વક હરાયેલી સ્ત્રી વિષે (અથવા) નમન કરવા યોગ્ય (ને વિષે) એમ સંદેહ છે. (“વંદનીય એવી આશીઃ - પરંપરાને કાને ધરીને કૃપા કર” અથવા “આશી: પરંપરાને કાને ધરીને બંદીને વિષે કૃપા કર’ એમ “વન્ય'' માં (પદગત) સંદેહ છે.) અથવા જેમ કે,
ક્યા કર્મમાં આનું સામર્થ્ય વધારે તપતું નથી? આ સાધુઓમાં ફરનારો છે તેથી તેને હાથ જોડો. (૩૨૨)
[
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org