________________
૮૨) . ૩. મૂ. ]
१४५ અહીં, “ત્યે પ્રોચ્ચેવ” એમ હોવું જોઈએ. તથા, લોહી ખરડેલા શરીરવાળી (અનુરાગથી વળગેલી) જે તલવાર (= શોક્ય) રાત્રુને કંઠે અહીં દઢ રીતે વળગી છે; પારકા પુરુષોએ જેને અહીં હાથીઓ ઉપર પણ પડતી (માતંગો સાથે રમણ કરતી જોઈ છે, તેના પર આસક્ત થયેલ આ (મારો પતિ) કશું વિચારતો નથી. તેણે મને નોકરોને આપી દીધી છે તે તમે જાણો. એમ લક્ષ્મીના કહેવાથી સમુદ્રને કહેવા માટે જાણે કે જેની કીર્તિ ગઈ છે. (૨૪૨)
સુભાષિતાવલીમાં (૨૫૫) (હર્ષદત્તનું (પદ્ય)] અહીં, “ત શ્રીનિયો” એમ કહેવું જોઈએ, તથા, તેના (= વિધ્યના) તીર્થમાં, હાથીઓના સેતુબંધથી વિરુદ્ધ ગમન કરનારી (= સામે પ્રવાહ વહેતી) ગંગાને પાર કરતા તેના... (૨૪૩)
રિઘુ૦ ૧૬.૧૩] અહીં, પરામર્શનીય વિગત કહ્યા વગર જ જે તેનો ત્યારે (= કહ્યા વગર) પરામર્શ છે તે અસ્થાનપદત્વ દોષરૂપ છે.
તથા -
કાન માટે વધારાની વ્યથા દુઃખદ છે. (તથા) હંમેશાં વહન કરવાનું દુઃખ કટ્ટકારક છે. પણ ગાલ માટે કુંડળ અલંકાર (રૂપ) છે.(૨૪૪)
[અનર્ધરાઘવ-૧.૪૦] અહીં “થવાના” એ પદ પૂર્વાર્ધમાં મૂક્યું યોગ્ય હતું. (૨૦) (શ્લોકના) અર્ધા ભાગમાં અસમાસ વાક્ય ન (પ્રયોજવું) એવો કવિસમય છે.
[કાવ્યાલંકાર – ૫.૧.૬] અથવા જેમ કે, ઉન્ઝક્ષામાં –
સ્નાન કરીને ઊઠેલી શ્યામલ અંગવાળી સ્ત્રીના નિતંબને સ્પર્શતા વાળ જાણે કે બંધનના ભયને લીધે (ટપકતા) જલબિંદુઓ વડે રડે છે. (૨૪૫)
(ગાથાસપ્તશતી- ૬.૫૫] અહીં, “રડવું તે” અને “બંધનનો ભય” એ બંનેની ઉભેલા છે. તેમાં પ્રાધાન્ય અનુસાર “રુદન”ને કહેતા પદ પછી જ ઉપેક્ષાવાચક પદ પ્રયોજવું જોઈએ, (પરંતુ) જે બીજે પ્રયોજાયું છે તે અસ્થાનસ્થપઠ (દોષ છે). મુખ્ય વિગત ઉક્ષિત થતાં, તેના સિવાયનું અર્થ વડે ઉક્ષિત થઈ જ જાય છે. જેમ કે, કહ્યું છે કે - (૨૧) એક ઠેકાણે ઉઝેક્ષા કરાયેલ વિગતો જ્યાં ઘણી ગણાવાઈ છે, ત્યાં સ્ત્ર વગેરે પ્રધાન (વિગત સાથે)
પ્રયોજવા, અન્યથા નહીં. પત...કર્ષ– જેમ કે,
કોણ? કોણ? ઘુઘૂરાટ કરવાથી ઘોર (જણાતો) સૂકર (= રીંછ, ભૂંડ, વરાહ) ક્યાં ઘુરક્તો નથી ? કોણ? કોણ? હાથી ક્યા કમલસમૂહને કમળ વગરનો કરવા ઉઘત નથી? ક્યા ક્યા વન્ય પાડાઓ વનોને ઉન્મલિત કરતા નથી ? સિંહણના સ્નેહવિલાસમાં જક્કાયેલો સિંહ (અહીં) રહેલો છે. (અર્થાત્, સિંહ વિલાસમાં પડ્યો છે તેથી ભૂંડ વ. પોતાની ક્રિયાઓ કરે છે). (૨૪૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org