________________
ભૂમિકા
ઉદ્ધત કરે છે અને “વિવેક'માં થોડી વિશેષ ચર્ચા તેઓ પોતે ઉમેરે છે, જેમ કે, - (પ્રશ્ન) - “શ શાવર્ત શુ ના આસનમ્' આ રીતે વિપર્યયથી અહીં સંબંધ કરાશે, કારણ કે સંબંધ પુરુષાધીન છે. તેમ કરવાથી યથોક્ત દોષને અવકાશ નથી રહેતો ” - એનો ઉત્તર આપતાં (પૃ. ૨૪૪, વિવેક, એજન) તેઓ નોંધે છે કે, હા, વાત તો સાચી, પણ બધી વિગતમાં પુરુષાધીનત્વ ચાલે નહિ. જ્યાં સ્વસૌંદર્યથી જ અન્યોન્યાપેક્ષ થતો હોય ત્યાં વિશેષણ વિશેષ્યભાવ જ જાણવો, નહિ કે, વિધ્યનુવાદભાવ. આ રીતે વિધ્યનુવાદ કરવા જોઈએ, જેમકે, “ તરવ' (શ્લોક ૩૫૨, એજન) વગેરેમાં, અથવા ‘સંરશ્ન: રિક્કીટo' વગેરે(શ્લોક ૩પ૩ એજન)માં. આ બન્ને ઉદાહરણો આચાર્યે વ્યક્તિવિવેકમાંથી લીધાં છે. વિવેકમાં (પૃ. ૨૪૪, એજન) તેઓ નોંધે છે કે, 'विध्यनुवादयोर्यथाश्रुतपदार्थसम्बन्धनिबन्धनोऽर्थप्रतीतिक्रमः इति पदार्थपौर्वापर्यनियमोऽवगतन्तव्यः इत्यर्थः। તત નૂધને તદ્દાનુપાચનમુvપન્નમ્ | ચરતું વિચિતે તી ખાત્ ' આ વાતનું સમર્થન આચાર્યશ્રી મહાભાષ્યકારમાંથી ઉદ્ધરણ ટાંકીને કરે છે. પ્રમાણવાર્તિકનું ઉદ્ધરણ પણ તેના ટેકામાં જણાય છે. કાવ્યમાં પણ આ જ શૈલી છે, જેમ કે, “હુાં જે નમી' (શ્લોક ૬૯૪, એજન) વગેરેમાં. આના દઢીકરણ માટે, ‘ત્ય તરીd' વગેરે તથા “સંરક્સ: રિશીદો.” વગેરે ઉદાહરણો અપાયાં છે. વિવેકમાં હેમચન્દ્ર (પૃ. ૨૪૫, એજન) નોંધે છે કે, આ ઉદાહરણમાં હાથીઓનો શીટ' શબ્દ વડે તિરસ્કાર અને વાદળાંનો “શત્ન' વડે તિરસ્કાર અભિપ્રેત છે. “સર્વ પદથી ‘કોઈપણ તુચ્છતર વ્યક્તિને વિશે' એમ અવહેલના રહેલી છે. “ત્ર' શબ્દથી વિશેષિત થવાથી ‘ગતિ’ અને ‘નેશ' દ્વારા “હેવાક'ની (ઘેરી ઉત્સુકતાની) અલ્પતા સમજાય છે. આમ કવિએ સાવધાનીથી નિરૂપણ કર્યું છે. પણ, ‘અરબ્ધવી એ પદમાં અવિસૃષ્ટવિધેયત્વ દોષ પ્રમાદથી પ્રવેશ્યો છે. અલંકારચૂડામણિમાં આચાર્ય નોંધે છે કે, (શ્લોક ૩૫૩, ઉપર વૃત્તિ) “અહીં ‘ડસૌ એમ બે પદો અનુવાદ્ય - વિધેયાર્થરૂપે (અનુક્રમે) વિવક્ષિત છે, (પણ) અનુવાદ્યમાત્રની પ્રતીતિ થતી હોવાથી ‘ય’નો પ્રયોગ અનુપપન્ન બની જાય છે. જેમ કે, “યત્ર ચત્તયોરેશનર્દેશન...' વગેરે અર્થાત જયાં “યત-ત” માંથી કોઈપણ એક પદ દ્વારા વાકયનો આરંભ થાય છે, ત્યાં તેનો અવમર્શ(= સંદર્ભ)થી જ ઉપસંહાર કરવો ઉચિત છે, કેમ કે, એ બંને પદો અનુવાદ્ય અને વિધેય પદાર્થો માટે પ્રયુક્ત થાય છે. બન્ને એકબીજાની આકાંક્ષા રાખે છે. આથી જ કહ્યું છે કે, યોર્નિચસરૂન્ય' વગેરે. અલંકારચૂડામણિમાં (વૃત્તિ, શ્લોક ૩પ૩, ઉપર) હેમચન્દ્ર મહિમાના આ બધા જ શબ્દો સાંગોપાંગ સ્વીકારે છે. તેઓ નોંધે છે કે, આ બે(પદો)નો જે ઉપક્રમ અને ઉપસંહાર છે, તે પણ “શાબ્દ' અને “આર્થ’ એમ બે પ્રકારનો છે. બન્નેનું ગ્રહણ હોતાં તે શાબ્દ છે, જેમ કે, “વાવ 7 ભિo' વગેરે (શ્લોક ૩૫૪, એજન)માં; અથવા, “જ્ઞ કુત્તિ: શ્રેo'(શ્લોક ૩૫૫, એજન)માં. આ પછી આચાર્યશ્રી અલંકારચૂડામણિમાં આગળ ચાલતાં નોંધે છે કે, બેમાંથી એકનું ગ્રહણ કરતાં તે “આર્થ બને છે, જેમાં બીજા (અનુલ્લિખિત) પદનો સામર્થ્ય વડે આક્ષેપ કરાય છે. આ બધી જ નોંધ હેમચન્દ્ર મહિમા (વ્યક્તિવિવેક, પૃ. ૧૯૯) પ્રમાણે આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org